ગટ્ટા નુ શાક | Gatta Ki Sabji Recipe in Gujarati

ના દ્વારા Aachal Jadeja  |  19th Dec 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Gatta Ki Sabji by Aachal Jadeja at BetterButter
ગટ્ટા નુ શાકby Aachal Jadeja
  • તૈયારીનો સમય

    5

    મીની
  • બનાવવાનો સમય

    15

    મીની
  • પીરસવું

    3

    લોકો

4

0

ગટ્ટા નુ શાક વાનગીઓ

ગટ્ટા નુ શાક Ingredients to make ( Ingredients to make Gatta Ki Sabji Recipe in Gujarati )

  • ગટ્ટા માટે
  • ૧ કપ ચણાનો લોટ
  • ૧/૨ કપ દહીં
  • ૧/૪ ચમચી હળદર
  • ૧/૨ ચમચી મરચું પાઉડર
  • ૧/૪ ચમચી અજમો
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ૧ ચમચી તેલ
  • ચપટી સોડા
  • ગ્રેવી માટે
  • ૨ ડુંગળી જીણી સમારેલી
  • ૧ ચમચી લસણ પેસ્ટ
  • ૧ /૨ ચમચી આદુ પેસ્ટ
  • ૧/૪ ચમચી જીરું
  • હિગં ચપટી
  • તમાલપત્ર
  • લવિંગ ૧
  • લીમડો
  • ૧/૨ ચમચી હળદર
  • ૧ ચમચી મરચું પાવડર
  • ૧ કપ દહીં
  • સજાવટ માટે
  • કોથમીર

How to make ગટ્ટા નુ શાક

  1. કટોરા માં ચણાનો લોટ ,મીઠું, હળદર, મરચું, અજમો, સોડા,૧ ચમચી તેલ નાખી દહીં થી કઠણ લોટ બાંધો
  2. આ રીતે
  3. આ રીતે તેલ લગાવી લોટ ને આકાર આપી દો
  4. આ રીતે
  5. બધા બનાવી લો
  6. કઢાઈમાં ગરમ પાણી મૂકો ઉકળે એટલે ગટ્ટા નાખી દો
  7. બીજી કઢાઈમાં તેલ મુકો , તેમાં રાઈ, જીરું, હિગં, લીમડો, તમાલપત્ર , લવિંગ, બાદીયા નાંખો
  8. ડુંગળી, લસણ,આદુ નાખી સાતળી લો
  9. મીઠું,મરચું, હળદર ધાણાજીરું નાખી મિકસ કરી લો
  10. દહીં ઉમેરો
  11. ગટ્ટા ને છરી થી દબાવી જુઓ તૈયાર થઇ ગયા હોઇ તો ચમચા થી કાઢી લો
  12. ગ્રેવીમાં ઉમેરો
  13. ૨ મિનીટ ચઢવા દો,
  14. કોથમીર ઉમેરો
  15. બાટી સાથે પીરસો

My Tip:

ગટૃટા નુ શાક બાટી સાથે પીરસવામાં આવે છે

Reviews for Gatta Ki Sabji Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો