હોમ પેજ / રેસિપી / મેંગો નટ્સ મફીનસ

Photo of MANGO NUT MAFFINS by Asha Shah at BetterButter
482
9
0.0(0)
0

મેંગો નટ્સ મફીનસ

Dec-20-2018
Asha Shah
15 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેંગો નટ્સ મફીનસ રેસીપી વિશે

આ મફીન સ્વાદ મા બહુ જ ટેસ્ટી લાગેછે.છોકરા માટે પણ હેલ્દી છે.આમા કેરી અને ડા્ય ફુ્ટનુ મીશૃણ ખુબ જ મસ્ત સ્વાદ આપે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • ભારતીય
  • ફીણવું
  • બેકિંગ
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 10

  1. 1.કપ મેંદો
  2. 2.1/4 ટીસ્પુન સોડા બાય કાબોૅનેટ
  3. 3.1/4 ટી સ્પુન બેકીંગ પાવડર
  4. 4.1/8 ટી સ્પુન મીઠું
  5. 5.80ગા્મ બટર(1/3કપ)
  6. 6.80 ગા્મ પાવડર ખાંડ(1/3કપ)
  7. 7.1/2 કપ કનડેન્સ મિલ્ક
  8. 8.1/2કપ મેંગો પલ્પ
  9. 9.1/2 કપ કાજુ,બદામ,દા્શૃ,પિસ્તા( મીઠા વગર ના) નાના ટુકડા
  10. 10.2ટેબલ સ્પુન દુધ કે છાછ
  11. 11.સજાવટ માટે પિસ્તા ના ઝીણા ટુકડા

સૂચનાઓ

  1. 1.મેંદો ,સોડા બાય કાબૅ,બેકીંગ પાવડર,મીઠું એક બાઉલ મા લઇ બે વાર ચારણી થી ચાડી લો.જેથી બરાબર મીશૃ થઇ જાય.
  2. 2.બટર ,ખાંડ,મેગો પલ્પ,કનડેન્સ મીલ્ક નાખી થોડી વાર હાથ થી ફેટી લો.
  3. 3.સરસ ફેટી લીધા પછી ડા્ય ફુ્ટ નાખી હલાવી મેંદા નુ મીશૃણ નાખી એકબાજુ ની સાઇડ હલાવતા જવું ,બધુ મીશૃણ એકસરખું કરવુ ,જો મીશૃણ ઘાડુ લાગે તો દુધ ઉમેરી મીશૃ કરવું.
  4. 4.ઓવન 180° ડીગી્ પર 20 મીનીટ સેટ કરવું .
  5. 5.મીશૃણ ને મફીન ટે્ કે મોલ્ડ મા તેલ થી ગી્સ કરી 1/3 ચમચી જેટલુ મુકવુ ,આવી રીતે બીજા મોલ્ડ પણ ભરીસરખી રી તે ટે્ ને થપકારવી જેથી લેવલ સરખું થઇ જાય .
  6. 6.પી્ હીટ ઓવન મા ટ્ે કે મોલડ મુકી 20મીનીટ પછી ટુથ પીક કે ચપ્પુ ની મદદ થી ચેક કરો.જો એકદમ સાફ બહાર નીકડે તો મફીન તૈયાર છે.
  7. 7.5 મીનીટ ઠંડુ થવા દઇ ડીશ મા કાઢી પિસ્તા થી સજાવી સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર