BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / ચીજ ગારલીક બે્ડ

Photo of chess garlic bread by Neha Nikul at BetterButter
1
6
0(0)
0

ચીજ ગારલીક બે્ડ

Dec-20-2018
Neha Nikul
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચીજ ગારલીક બે્ડ રેસીપી વિશે

બાડકો ને પસંદ હોઅ છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બીજા
  • ગુજરાત
  • શેકેલું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. ૧- કપ છીણે લુ મોજરેલા ચીજ
  2. ૩,૪ ચમચી લસણ ની પેસટ (લસણ નો પાવડર)
  3. ૧- બરગર પાવ નુ પેકેટ
  4. ૪- ચમચી મીકસ હરબ
  5. ૧/૨- કપ બટર

સૂચનાઓ

  1. સૈથી પહેલા પાવ ને વચચે થી કટ કરો
  2. એક વાટકી મા બટર , લસણ ની પેસટ મીકસ કરો
  3. પાવ પર બટર લગીવી ચીજ સપે્ડ કરો ઓવન મા ગી્લ કરો મીકસ હરબ સપે્ડ કરી ને સવ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર