હોમ પેજ / રેસિપી / પિઝા બ્રેડ

Photo of Pizza bread by Anita Rajai at BetterButter
639
9
0.0(0)
0

પિઝા બ્રેડ

Dec-20-2018
Anita Rajai
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પિઝા બ્રેડ રેસીપી વિશે

બધા ની ગમતી ,બનવામાં સરળ પિઝા બ્રેડ

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • શેકેલું
  • સાઈડ ડીશેસ

સામગ્રી સર્વિંગ: 2

  1. 4 બ્રેડ
  2. 1 કપ ડુંગળી
  3. 1 કપ શાકભાજી(કેપ્સીકમ, પતા ગોભી,ગાજર)
  4. 4 ચમચી પાસ્તા પિઝા સોસ
  5. ઓરેગાનો
  6. રેડ ચિલ્લી ફ્લેક્સ
  7. ચીઝ
  8. 2 ચમચી તેલ
  9. ઘી
  10. મીઠું

સૂચનાઓ

  1. કડાઈ માં તેલ ગરમ કરી ને ડુંગળી ને 5 મિનિટ સાંતળવું ત્યારબાદ તેમાં કેપ્સિકમ, ગાજર,મીઠું પતાગોભી નખો જ્યાં સુધી બધા શાક ગળી ન જાયે ત્યાં સુધી સાંતળવું
  2. હવે એક એક બ્રેડ લયી ને તેની પર પાસ્તા પિઝા સોસ , તેની ઉપર બધી સબ્જી નાખી હવે તેના પર ખમરેલું ચીઝ નાખો અને તેની પર ઓરેગાનો, રેડ ચીલી ફ્લેકેસ નાખો આવી રીતે બાકી ની બધી બ્રેસ ત્યાર કરો
  3. નોન સ્ટીક તવા પર 1 ચમચી ઘી લગાવું , ત્યારબાદ તેના પર ત્યાર કરેલ બ્રેડ રાખો આ બ્રેડ કોઈ મોટી ડીશ અથવા મોટી તપેલી થઈ ઢાંકી દયો 5 -7 મીનીટ બ્રેડ ને ધીમી આંચે શેકવા દયો
  4. 5 મિનીટ પછી બ્રેડ ને ડીશ માં રાખી ન ટોમેટો સોસ થી સર્વે કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર