હોમ પેજ / રેસિપી / બિસ્કિટ ટીક્કા

Photo of Biscuits tikka by Jyoti Adwani at BetterButter
479
11
0.0(0)
0

બિસ્કિટ ટીક્કા

Dec-21-2018
Jyoti Adwani
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બિસ્કિટ ટીક્કા રેસીપી વિશે

પનીર ટીક્કા તો તમે ખાધા જ હશે પરંતુ એક વાર આ બિસ્કિટ ટીક્કા બનાવી જુઓ ખુબજ સરસ લાગે છે અને નવી પણ.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • શેલો ફ્રાય
  • સ્નેક્સ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 1

  1. બિસ્કિટ કોઈ પણ (ચોરસ) ૬ નંગ
  2. ડુંગળી 1
  3. ટામેટું 1
  4. બેસન 1 વાટકી
  5. હળદર અડધી નાની ચમચી
  6. ચાટ મસાલો 1 ચમચી
  7. મીઠું સ્વાદ મુજબ
  8. આદુ,મરચું અને લસણ ની પેસ્ટ નાની અડધી ચમચી
  9. તેલ 5 ચમચી જેટલું
  10. લાલ મરચું અડધી ચમચી

સૂચનાઓ

  1. ટમેટા અને ડુંગળી ના નાના ચોરસ ટુકડા કરો.
  2. હવે બેસન માં બધો મસાલો ઉમેરીને સારી રીતે મિક્સ કરો.
  3. હવે નોનસ્ટિક પેન માં તેલ મુકો .
  4. હવે બિસ્કિટ ને બેસન માં બોળી ને શૅલ્લો ફ્રાય કરો.
  5. એવી જ રીતે ટમેટા અને ડુંગળી ના કટકા ને પણ શૅલ્લો ફ્રાય કરી લો.
  6. હવે બધાને સ્ટિક માં ગોઠવી ને ઉપર ચાટ મસાલો છાંટો.
  7. લો તૈયાર છે આપણા ટેસ્ટી બિસ્કિટ ટીક્કા.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર