હોમ પેજ / રેસિપી / Chocolate lassi with strawberry krush

Photo of Chocolate lassi with strawberry krush by Bansi chavda at BetterButter
294
9
0.0(1)
0

Chocolate lassi with strawberry krush

Dec-21-2018
Bansi chavda
600 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

 • ડીનર પાર્ટી
 • ભારતીય
 • ઠંડુ કરવું
 • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 4

 1. 500 Miligram તાજું દહીં
 2. 10 થિ 12 ચમચી ખાંડ
 3. 8 ચમચી મલાઈ
 4. 8 થિ 10 ચમચી ડાર્ક ચોકલેટ છીણી ને લેવી અથવા સાદી ચોકલેટ
 5. સ્ટ્રોબેરી ક્રશ બનાવ વા:
 6. 1 કપ ઝીણી સમારેલ સ્ટ્રોબેરી
 7. 2 ચમચી ખાંડ

સૂચનાઓ

 1. સૌ પ્રથમ દહીં માં પાની હોય તૌ થોડુ નિતારી લો.હવે દહીં માં 12 ચમચી ખાંડ નાખી જેયણી થિ વલોવી લો અને ઍક રસ કરી લો.
 2. સ્ટ્રોબેરી ક્રશ બનાવવા માટે ઍક નોનસ્ટિક મા ઝીણી સમારેલ સ્ટ્રોબેરી નાં ટુકડા અને ખાંડ મિક્સ કરી મધ્યમ ગેસ પર 5 મિનીટ સ્ટ્રોબેરી ના ટુકડા ગળી જાય ત્યાં સુધી હલાવતા રહો.
 3. હવે લસ્સી નાં ગ્લાસ તૈયાર કરી એ સૌ થિ પેલા ગ્લાસ મા ઍક ચમચી સ્ટ્રોબેરી ક્રશ મુકવો મા થે ઍક ચમચી મલાઈ એની ઉપર થોડી લસ્સી રેડવિ પછી ફરીથી ઍક ચમચી મલાઈ મુકવી એની ઉપર ઍક થિ બે ચમચી ડાર્ક ચોકલેટ ભભરાવી અને સૌથી ઉપર સ્ટ્રોબેરી ક્રશ મુકવો.આવી જ રીતે બધાં ગ્લાસ તૈયાર કરવા .ઠંડી ઠંડી લસ્સી પીરસવી.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Dharmesh Chavda
Dec-21-2018
Dharmesh Chavda   Dec-21-2018

Testy

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર