સમોસા | Samosa Recipe in Gujarati

ના દ્વારા Rupa Thaker  |  21st Dec 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Samosa by Rupa Thaker at BetterButter
સમોસાby Rupa Thaker
 • તૈયારીનો સમય

  15

  મીની
 • બનાવવાનો સમય

  15

  મીની
 • પીરસવું

  4

  લોકો

2

0

સમોસા

સમોસા Ingredients to make ( Ingredients to make Samosa Recipe in Gujarati )

 • લોટ બાંધવા:
 • ૩૦૦ ગ્રામ મેંદો
 • ૪-૫ ચમચી તેલ
 • સ્વાદ મુજબ મીઠુ
 • ચપટી સાકર
 • જરૂર મુજબ પાણી
 • ૧ કિલો બટેટા
 • ૨૫૦ ગ્રામ લીલા વટાણા
 • ૩ લીલા મરચાં ના ટુકડા
 • ૧ ચમચી સુકા ધાણા
 • ૧ ચમચી ગરમ મસાલો
 • મીઠુ સ્વાદ મુજબ
 • વઘાર માટે:
 • ૨ ચમચી તેલ
 • ૧ ચમચી રાય જીરુ
 • ચપટી હીંગ
 • ૮-૧૦ પત્તા લીમડો
 • તળવા માટે તેલ

How to make સમોસા

 1. મેંદો ને ચાળી ને તેમા મીઠુ તેલ અને ચપટી સાકર ઉમેરી અને રોટલી જેવો લોટ બાંધવો
 2. બાફેલા બટેટા નો છુંદો કરી તેમા બાફેલા વટાણા, ગરમ મસાલો, મરચાં ના ટુકડા, ધાણા અને મીઠુ નાખી મિક્સ કરવુ
 3. લોયા મા તેલ મુકી ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું લીમડો અને હીંગ નાખી બનાવેલ બટેટા નો માવો મીક્સ કરવો
 4. મેંદો ના લોટની રોટલી વણી, વચ્ચે થી ટુકડા કરી બે ભાગ કરવા; એક ભાગ ને ફોલ્ડ કરી કિનારે પાણી લગાવી સમોસા નો શેપ આપી તેમા માવો ભરવો
 5. ધીમે તાપે તેલ મા હલકા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળવુ
 6. ગરમાગરમ સમોસા ને કેચઅપ કે ગ્રીન ચટની કે ખજુર આમલી ની ચટણી સાથે સર્વ કરો

Reviews for Samosa Recipe in Gujarati (0)