અખરોટ ચોકલેટ કેક | Walnut Chocolate Cake Recipe in Gujarati

  ના દ્વારા Asha Shah  |  22nd Dec 2018  |  
  0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Walnut Chocolate Cake by Asha Shah at BetterButter
  અખરોટ ચોકલેટ કેકby Asha Shah
  • તૈયારીનો સમય

   10

   મીની
  • બનાવવાનો સમય

   30

   મીની
  • પીરસવું

   10

   લોકો

  1

  0

  અખરોટ ચોકલેટ કેક

  અખરોટ ચોકલેટ કેક Ingredients to make ( Ingredients to make Walnut Chocolate Cake Recipe in Gujarati )

  • 125 ગ્રામ બટર
  • 1 ટીન કનડેન્સ મીલ્ક
  • 200 મિલી પાણી અથવા સોડા
  • 2 ટેબલ સ્પૂન ખાંડ
  • 200 ગ્રામ મેંદો
  • 8 ટેબલ સ્પૂન કોકો પાવડર
  • 1 ટી સ્પૂન બેકીંગ પાવડર
  • 1 ટી સ્પૂન સોડાબાય કાબૅ
  • 1/2 કપ અખરોટ ના ટુકડા
  • થોડું તેલ મેલ્ડ ને ગી્સ કરવા.
  • કસ્ટડૅ સાથે મુકવા (પીરસવા)

  How to make અખરોટ ચોકલેટ કેક

  1. મેંદો એક બાઉલ મા લઇ તેમાથી 8 ચમચી મેંદો કાઢી ચોકો પાવડર નાખો .
  2. બેકીંગ પાવડર ,સોડા બાય કાબૅનાખી 2/3 વાર ચારણી થી ચાળી લો.
  3. બીજા બાઉલ મા બટર,ખાંડ ને કલર બદલાઇ ત્યાંસુધી ફેટી લેવુ .
  4. તેમા કનડેન્સ મીલ્ક ,પાણી નાખી બરાબર મિક્સ કરવું,ધીરે ધીરે મેંદા નુ મિશ્રણ નાખી ગાંઠ ના પડે તેમ મિક્સ કરો.
  5. અખરોટ નો ભૂકો નાખી હલાવી દેવુ.
  6. જે આકાર ની બનાવવાની હોય તે મોલ્ડ તેલ થી ગી્સ કરી મિશ્રણ અંદર મુકી થબકારી બબલ કાઢી લેવા.
  7. પ્રીહિટ ઓવન 180° ડીગી્ પર 30 મીનીટ સેટ કરવું.
  8. વચ્ચે વચ્ચે ચેક કરવુ .
  9. ગેસ બંધ કરી 10 મીનીટ રેહવા દઇ મોલ્ડ માથી બહાર કાઢવુ.
  10. કસ્ટડૅ મૂકી સવૅ કરો.

  My Tip:

  આ કેક ફુ્ટ કસ્ટડૅ સાથે સવૅ કરી શકાય .પાવડર સુગર થી ડસ્ટ કરી ને પણ સવૅ કરી શકાય .

  Reviews for Walnut Chocolate Cake Recipe in Gujarati (0)