હોમ પેજ / રેસિપી / કુકુમ્બર રોલ

Photo of Cucumber roll by Jyoti Adwani at BetterButter
399
9
0.0(0)
0

કુકુમ્બર રોલ

Dec-22-2018
Jyoti Adwani
10 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કુકુમ્બર રોલ રેસીપી વિશે

પાર્ટી માટે ખુબજ સરસ સલાડ ની રેસીપી છે આ.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • સલાડ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 1

  1. કાકડી 2
  2. સબજા સિડ્સ 2 ચમચી
  3. ગાજર 1
  4. સિમલા મિર્ચ 1 નાનું
  5. મીઠું સ્વાદ મુજબ
  6. મેયો ચીઝ સ્વાદ મુજબ
  7. ચાટ મસાલો સ્વાદ મુજબ
  8. ટોમેટો સોસ સ્વાદ મુજબ

સૂચનાઓ

  1. કાકડી ની પતલી લાંબી સ્લાઈસ માં કાપો.
  2. ગાજર અને સિમલા મિર્ચ ને બિલકુલ બારીક કાપો અને તેમાં મીઠું અને ટોમેટો સોસ ઉમેરીને સારી રીતે મિક્સ કરો.
  3. હવે સબજા સિડ્સ ને 10 મીનિટ માટે પાણી માં દુબોડી રાખો.
  4. હવે સ્લાઇસ ને ગોળ વિટાળો.
  5. હવે તેમાં પહેલા ગાજર અને સિમલા મિર્ચ વાળું મિશ્રણ ભરો.
  6. બાદ માં સબજા સિડ્સ મુકો.
  7. પછી મેયોનિઝ ઉમેરો અને એની ઉપર ટોમેટો સોસ મુકો.
  8. લો તૈયાર છે આપણું સ્વાદીષ્ટ કુકુમ્બર સલાડ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર