હોમ પેજ / રેસિપી / જામફળ નું શરબત

Photo of Jamfal jus by Vibha Gandhi at BetterButter
434
0
0.0(0)
0

જામફળ નું શરબત

Dec-23-2018
Vibha Gandhi
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

જામફળ નું શરબત રેસીપી વિશે

જામફળ નું શરબત

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ખાદ્ય પીણાં
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. જામફળ લાલ અને લીલા નંગ 2_2
  2. ખાંડ 5 ચમચી
  3. સંચળ પાવડર 3ચમચી

સૂચનાઓ

  1. લાલ અને લીલા જામફળ ને અલગ અલગ મિક્સરમાં પીસી લેવા પાણી નાખી ને પીસવુ બરાબર પીસવુ જેથી બીયા અલગ થઇ જાય.
  2. ગરણી થી ગાળી લેવું
  3. મિકસર મા સાથે ખાંડ નાખી દેવી
  4. ગાળી ને સંચળ પાવડર મિક્સ કરવું સર્વ કરવું

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર