પાસ્તા ઈન રેડ સૉસ | Pasta In Red Sauce Recipe in Gujarati

ના દ્વારા Shraddha Patel  |  23rd Dec 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Pasta In Red Sauce by Shraddha Patel at BetterButter
પાસ્તા ઈન રેડ સૉસby Shraddha Patel
  • તૈયારીનો સમય

    2

    મીની
  • બનાવવાનો સમય

    20

    મીની
  • પીરસવું

    3

    લોકો

4

0

પાસ્તા ઈન રેડ સૉસ વાનગીઓ

પાસ્તા ઈન રેડ સૉસ Ingredients to make ( Ingredients to make Pasta In Red Sauce Recipe in Gujarati )

  • એક કપ પાસ્તા
  • 4 બાફેલા ટામેટા ની પ્યુરી
  • એક નંગ ડુંગળી ની પ્યુરી
  • 7-8 કળી લસણ બારીક સમારેલું
  • ત્રણ ચમચી તેલ
  • 1/2 ચમચી ઓરેગાનો
  • 1/2 ચમચી ચીલી ફ્લેકસ
  • 1/4 ચમચી મરી પાવડર
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • જરૂર મુજબ પાણી
  • બે ક્યુબ ચીઝ
  • ગાર્નિશિંગ માટે ચેરી ટોમેટો અને પાર્સલી

How to make પાસ્તા ઈન રેડ સૉસ

  1. એક વાસણ મા પાણી લો તેમાં પાસ્તા અને મીઠું નાખી પાસ્તા ને બોઈલ કરી લો.
  2. એક પેન મા તેલ લો ત્યારબાદ લસણ સાંતળો.
  3. હવે ડુંગળી ની પ્યુરી નાખી ચઢવા દો.
  4. ત્યારબાદ ટામેટા ની પ્યુરી નાખી ઢાંકી ને 6-7 મિનિટ માટે ચઢવા દો.
  5. હવે મીઠું, મરી પાવડર, ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખી મિક્સ કરો.
  6. બોઈલ કરેલા પાસ્તા ઉમેરી મિક્સ કરી લો.
  7. હવે પાસ્તા ઉપર ચીઝ છીણો. ચેરી ટોમેટો અને પાર્સલી થી ગાર્નિશ કરો.

Reviews for Pasta In Red Sauce Recipe in Gujarati (0)