હોમ પેજ / રેસિપી / ગ્રાલીક બ્રેડ

Photo of Garlic bread by Anita Rajai at BetterButter
463
9
0.0(0)
0

ગ્રાલીક બ્રેડ

Dec-24-2018
Anita Rajai
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગ્રાલીક બ્રેડ રેસીપી વિશે

બધા ને ગમતી ,બનવામાં સરળ છે

રેસીપી ટૈગ

  • વેજ
  • સાઈડ ડીશેસ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 1

  1. 2 બ્રેડ
  2. 10 -15 કળી લસણ
  3. 2 ચમચી તેલ
  4. ચીઝ
  5. ઓરેગાનો
  6. રેડચીલી ફ્લેન્ક્સ
  7. ઘી
  8. ટમેટા સોસ

સૂચનાઓ

  1. લસણ ને વાટી લ્યો ,પછી તેલ ગરમ કરી ને લસણ ને સાંતળવું તેમાં થોડું મીઠું નાખવાનું,હવે બ્રેડ લયી તેના પર લસણ ની પેસ્ટ લગાડી ને ખમણેરે લુ ચીઝ નાખો તેની ઉપર રેડ ચિલ્લી ફ્લેનક્સ, ઓરેગાનો
  2. ત્યાર બાધ નોનસ્ટિક તવે પર 1 ચમચી ઘી નાખી ને, બબ્રેડ મુકો ,ઉપર થી કવર કરી દયો 5-10 મિનિટ શેકવી ત્યાર છે આપરી garlic બ્રેડ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર