હોમ પેજ / રેસિપી / મેગી મસાલા ખીચુ

Photo of Meggi Masala Khichu by Jyoti Adwani at BetterButter
674
12
0.0(0)
0

મેગી મસાલા ખીચુ

Dec-24-2018
Jyoti Adwani
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેગી મસાલા ખીચુ રેસીપી વિશે

ખીચુ ને મેં મેગી નો મસાલો નાખી ને બનાવ્યું છે જે ખુબજ સ્વાદિષ્ટ બને છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ગુજરાત
  • સાંતળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ચોખા નો લોટ 1 વાટકી
  2. 1 ડુંગળી
  3. 1 ટામેટું
  4. અડધી વાટકી કોબી
  5. વટાણા અડધી વાટકી બાફેલા
  6. મેગી નો મસાલો 2 ચમચી
  7. તેલ 2 ચમચી
  8. લસણ અને આદુ ની પેસ્ટ અડધી ચમચી
  9. લીલું મરચા 2
  10. લીલા ધાણા ભાજી મુઠ્ઠી જેટલા

સૂચનાઓ

  1. સૌ પ્રથમ તેલ ગરમ કરો તેલ ગરમ થતા જ તેમાં બારીક કાપેલી ડુંગલી ઉમેરો.
  2. હવે તેમાં બારીક કાપેલા ટમેટા ,કોબી બારીક કાપેલી,વટાણા ઉમેરો.
  3. હવે તેને સારી રીતે સાંતળો અને બધો મસાલો ઉમેરો અને 1 થઈ દોઢ ગ્લાસ પાણી ઉમેરો.
  4. હવે તેમાં ઉભરો આવે એટલે ચોખા નો લોટ ઉમેરો.
  5. તેને મિક્સ કરો અને ધીમા તાપે 10 મિનિટ માટે મુકો.
  6. લો તૈયાર છે આપણું મેગી મસાલા ખીચુ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર