હોમ પેજ / રેસિપી / વાઇટ સોસ પાસ્તા ઈન મેગી નેસ્ટ

Photo of White sauce pasta in maggi nest by safiya abdurrahman khan at BetterButter
522
7
0.0(0)
0

વાઇટ સોસ પાસ્તા ઈન મેગી નેસ્ટ

Dec-24-2018
safiya abdurrahman khan
0 મિનિટ
તૈયારી નો સમય
60 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વાઇટ સોસ પાસ્તા ઈન મેગી નેસ્ટ રેસીપી વિશે

મેગી ને મફિન ટીન મા બેક કરી વાઈટ સોસ પાસ્તા નાખી સર્વ કર્યું છે.

રેસીપી ટૈગ

  • મેગી
  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • મિશ્રણ
  • ઉકાળવું
  • સાંતળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 3

  1. ૧૫૦ ગ્રામ પેન્ને પાસ્તા
  2. ૩ નાની ચમચી તેલ
  3. ૧ ગાજર સમારેલ
  4. ૧ કેપ્સીકમ સમારેલ
  5. ૧ નાની ચમચી આદું લસણની પેસ્ટ
  6. મીઠુ
  7. વાઇટ સોસ માટે
  8. ૧ કપ ઠંડુ દૂધ
  9. ૨ મોટી ચમચી માખણ
  10. ૨ મોટી ચમચી મેંદો
  11. ૧ મોટી ચમચી ખમણેલુ ચીઝ
  12. ૧ નાની ચમચી મરી નો ભૂકો
  13. મેગી નેસ્ટ માટે
  14. બાફેલી મેગી ૨ કપ
  15. કોર્ન ફ્લોર ૧ મોટી ચમચી
  16. ચીઝ ખમણેલુ

સૂચનાઓ

  1. પાસ્તા ને ૧ નાની ચમચી તેલ અને મીઠુ નાખી બાફી લો.
  2. નળ નાં પાણી નીચે નાખી લો. ૧ નાની ચમચી તેલ નાખી ભેળવી લો, જેથી છૂટું રહે.
  3. વાઈટ સોસ માટે પેન મ માખણ ગરમ કરો.
  4. ઉકળે એટ્લે મેંદો નાખી સતત ચલાવો.
  5. ઠનડ઼ુ દૂધ નાખી પક્વૉ, મરી નો ભૂકો અને મીઠુ નાખી પકવી ખમણેલુ ચીઝ નાખી પક્વૉ.
  6. ગેસ બંદ કરી દો. વાઈટ સોસ તૈયાર છે.
  7. એક પેન મ ૨ નાની ચમચી તેલ નાખી ગરમ કરો.
  8. આદું લસણ ની પેસ્ટ નાખી સાંતળો.
  9. સમારેલ ગાજર અને સમારેલ કેપ્સીકમ નાખો. ૪-૫ મિનીટ ઉંચા તાપે પક્વૉ.
  10. બાફેલ પાસ્તા અને મીઠુ નાખો.
  11. વાઈટ સોસ નાખી ૨ મિનીટ પકવી ગેસ બંદ કરી દો. વાઈટ સોસ પાસ્તા તૈયાર છે.
  12. બાફેલી મેગી મા કોર્ન ફ્લોર નાખી બરાબર ભેળવો.
  13. ઓવન ને પ્રિ હિટ કરો. ગ્રીસ મફિન ટીન મા મેગી બરાબર દબાવી ને વાટકી ની જેમ લગાવો.
  14. ૨૫-૩૦ મિનીટ ૧૮૦ ડિગ્રી પર બેક કરી લો, જેથી મેગી આછી કરકરી થઈ જાય.
  15. કરકરી થાય એટ્લે ટીન માંથી કાઢી લો. થોડી ઠંડી થાય તો તેમાં વાઈટ સોસ પાસ્તા નાખો.
  16. ખમણેલુ ચીઝ નાખો અને સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર