હોમ પેજ / રેસિપી / વ્હાઇટ ફોરેસ્ટ કેક

Photo of White Forest Cake by Urvashi Belani at BetterButter
12
19
0.0(0)
0

વ્હાઇટ ફોરેસ્ટ કેક

Dec-24-2018
Urvashi Belani
60 મિનિટ
તૈયારી નો સમય
45 મિનિટ
રાંધવાનો સમય
8 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વ્હાઇટ ફોરેસ્ટ કેક રેસીપી વિશે

આ રેસીપી માં વ્હાઇટ ચોકલેટ નો ઉપયોગ કરી વ્હાઇટ ફોરેસ્ટ કેક બનાવ્યું છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બાળકો ના જન્મદિવસ માટે
  • મિશ્રણ
  • બેકિંગ
  • ડેઝર્ટ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 8

  1. કેક બનાવવા માટે :
  2. 11/2 કપ મેંદો
  3. 1 ટી સ્પૂન બેકિંગ પાવડર
  4. 1/4 ટી સ્પૂન બેકિંગ સોડા
  5. 1 કપ પીસેલી ખાંડ
  6. 1/2 કપ માખણ
  7. 1/2 કપ મિલ્ક પાવડર
  8. 1 કપ દૂધ
  9. 1 ટી સ્પૂન વેનીલા એસેન્સ
  10. આઇસિંગ માટે:
  11. 1 કપ વહીપ્ડ ક્રીમ
  12. 1/4 કપ ચેરી
  13. 1/4 કપ છીણેલી વ્હાઇટ ચોકલેટ
  14. હાર્ટ આકાર ના સ્પ્રિંકલ

સૂચનાઓ

  1. કેક માટે મેંદો, બેકિંગ પાવડર અને બેકિંગ સોડા ને છાણી લો.
  2. એક બાઉલ માં માખણ અને ખાંડ નાખી બીટ કરો, હવે તેમાં મિલ્ક પાવડર નાખી મિક્સ કરો.
  3. હવે થોડું થોડું દૂધ અને થોડી થોડી સુખી સામગ્રી નાખી બીટ કરતા જાઓ. વેનીલા એસેન્સ નાખી મિક્સ કરી લો.
  4. ગ્રીસ કરેલા કેક મોલ્ડ માં મિશ્રણ નાખી પ્રિહિટ ઓવન માં 180 ડિગ્રી પર 35 થી 40 મિનિટ માટે બેક કરો.
  5. ઠંડુ થયા પછી કેક ને ત્રણ સ્લાઈસ માં કાપી, તેના પર સુગર સીરપ નાખો.
  6. વહીપ્ડ ક્રીમ ને બીટર ની મદદ થી 10 થી 15 મિનિટ માટે બીટ કરી લો.
  7. કેક બોર્ડ પર એક સ્લાઈસ મૂકી તેના પર ક્રીમ થી લેયર બનાવો. હવે તેના પર ચેરી ના નાના ટુકડા કરી મુકો અને વ્હાઇટ ચોકલેટ મુકો.
  8. તેના પર કેક ની બીજી સ્લાઈસ મુકો અને ફરી થી ક્રીમ, ચેરી અને ચોકલેટ મૂકી લેયર બનાવો, તેના પર કેક ની ત્રીજી સ્લાઈસ મુકો.
  9. આખા કેક ને ક્રીમ થી કવર કરી લો.
  10. કેક ની સાઈડ ની ડિઝાઇન બનાવવા માટે વ્હાઇટ ચોકલેટ ને ડબલ બોએલર માં મેલ્ટ કરી કોન માં ભરી લો. પછી બટર પેપર પર જાળી વાળી ડિઝાઇન બનાવો.
  11. 5 મિનિટ પછી બટર પેપર સાથે જ ચોકલેટ ને કેક પર કવર કરો.
  12. હવે ધીરે થી બટર પેપર નીકાળી દો.
  13. ઉપર વ્હાઇટ ચોકલેટ થી કવર કરો અને ક્રીમ ના ફૂલ બનાવી, ચેરી અને સ્પ્રિંકલ લગાવી ડેકોરેશન કરો.
  14. તૈયાર છે વ્હાઇટ ફોરેસ્ટ કેક...

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર