ટૂટી ફૂટી કુકીઝ | Tuti Futi Cookies Recipe in Gujarati

ના દ્વારા Urvashi Belani  |  25th Dec 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Tuti Futi Cookies by Urvashi Belani at BetterButter
ટૂટી ફૂટી કુકીઝby Urvashi Belani
  • તૈયારીનો સમય

    60

    મીની
  • બનાવવાનો સમય

    20

    મીની
  • પીરસવું

    8

    લોકો

0

0

ટૂટી ફૂટી કુકીઝ વાનગીઓ

ટૂટી ફૂટી કુકીઝ Ingredients to make ( Ingredients to make Tuti Futi Cookies Recipe in Gujarati )

  • 1 & 1/2કપ મેંદો
  • 1/2કપ કસ્ટર્ડ પાવડર
  • 1 કપ દળેલી ખાંડ
  • 1 ટી સ્પૂન બેકિંગ પાવડર
  • 1/2 કપ તૂટીફૂટી
  • 1/4 કપ કાજુ નો દરદરો ભૂકો
  • 5 ટેબલ સ્પૂન દૂધ
  • 1/2 કપ માખણ
  • 1/2 ટી સ્પૂન મિક્સ ફ્રુટ એસેન્સ

How to make ટૂટી ફૂટી કુકીઝ

  1. મેંદા માં કસ્ટર્ડ પાવડર, બેકિંગ પાવડર અને ખાંડ નાખી છાણી લો.
  2. કાજુ નો ભૂકો, તૂટીફૂટી અને એસેન્સ નાખી બરાબર મિક્ષ કરો
  3. હવે માખણ નાખો અને દૂધ નાખી કઠણ લોટ બાંધી લો.
  4. આ લોટ થી ગોળ રોલ બનાવો, પછી પ્લાસ્ટિક માં મૂકી ફ્રીઝ માં 1 કલાક મૂકી દો.
  5. હવે ધીરે થી એક એક સ્લાઈસ કાપી લો અને ગ્રીસ કરેલી બેકિંગ ટ્રે માં જમાવી દો.
  6. 170ડિગ્રી પર પ્રિહિટ ઓવન માં 15 થી 20મિનિટ માટે બેક કરો.

My Tip:

કુકીઝ નો આકાર મનગમતો આપી શકાય છે

Reviews for Tuti Futi Cookies Recipe in Gujarati (0)