હોમ પેજ / રેસિપી / ટૂટી ફૂટી કુકીઝ

Photo of Tuti Futi Cookies by Urvashi Belani at BetterButter
1428
10
0.0(0)
0

ટૂટી ફૂટી કુકીઝ

Dec-25-2018
Urvashi Belani
60 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
8 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ટૂટી ફૂટી કુકીઝ રેસીપી વિશે

આ રેસીપી માં મેંદો અને કસ્ટર્ડ પાવડર ને મિક્સ કરી તૂટી ફૂટી ફ્લેવર ની ક

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ક્રિસમસ
  • ભારતીય
  • બેકિંગ
  • ડેઝર્ટ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 8

  1. 1 & 1/2કપ મેંદો
  2. 1/2કપ કસ્ટર્ડ પાવડર
  3. 1 કપ દળેલી ખાંડ
  4. 1 ટી સ્પૂન બેકિંગ પાવડર
  5. 1/2 કપ તૂટીફૂટી
  6. 1/4 કપ કાજુ નો દરદરો ભૂકો
  7. 5 ટેબલ સ્પૂન દૂધ
  8. 1/2 કપ માખણ
  9. 1/2 ટી સ્પૂન મિક્સ ફ્રુટ એસેન્સ

સૂચનાઓ

  1. મેંદા માં કસ્ટર્ડ પાવડર, બેકિંગ પાવડર અને ખાંડ નાખી છાણી લો.
  2. કાજુ નો ભૂકો, તૂટીફૂટી અને એસેન્સ નાખી બરાબર મિક્ષ કરો
  3. હવે માખણ નાખો અને દૂધ નાખી કઠણ લોટ બાંધી લો.
  4. આ લોટ થી ગોળ રોલ બનાવો, પછી પ્લાસ્ટિક માં મૂકી ફ્રીઝ માં 1 કલાક મૂકી દો.
  5. હવે ધીરે થી એક એક સ્લાઈસ કાપી લો અને ગ્રીસ કરેલી બેકિંગ ટ્રે માં જમાવી દો.
  6. 170ડિગ્રી પર પ્રિહિટ ઓવન માં 15 થી 20મિનિટ માટે બેક કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર