હોમ પેજ / રેસિપી / ટ્વિસ્ટેડ તિરામીશું

Photo of TWISTED TIRAMISHU by Deepa Rupani at BetterButter
310
7
0.0(0)
0

ટ્વિસ્ટેડ તિરામીશું

Dec-25-2018
Deepa Rupani
10 મિનિટ
તૈયારી નો સમય
120 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ટ્વિસ્ટેડ તિરામીશું રેસીપી વિશે

તિરામીશું એ કોફી ના સ્વાદ નું ઇટાલિયન ડેઝર્ટ છે. એના મૂળ ઘટકો ચીઝ અને બિસ્કિટ હોય છે એને મેં થોડું જુદું સ્વરૂપ આપ્યુ છે. મેં ચીઝ ની જગ્યા એ પનીર વાપર્યું છે અને hide & seek બિસ્કિટ વાપર્યા છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • ઇટાલિયન
  • ફ્રીઝ કરવું
  • ડેઝર્ટ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 4

  1. 200 ml તાઝુ ક્રીમ ( અમુલ)
  2. 300 ગ્રામ પનીર
  3. 2 પેકેટ hide & seek બિસ્કીટ્સ
  4. 2 tbsp દળેલી ખાંડ
  5. 1 tbsp કોફી

સૂચનાઓ

  1. 1. પનીર ને ખમણી લો. એમા ખાંડ અને ક્રીમ નાખી સરખું મિક્સ કરી લો.
  2. કોફી ને હૂંફાળા પાણી માં ઓગળી લો.
  3. હવે બિસ્કિટ ને કોફીવાળા પાણી માં ઓગળી ને પ્લેટ માં ગોઠવો. ઉપર પનીર-ક્રીમ વાળું મિશ્રણ પાથરો, ફરી પાછું બિસ્કિટ ની layer કરો અને ફરી પનીર-ક્રીમ નું મિશ્રણ. છેલ્લે સૌથી ઉપર કોફી પાવડર sprinkle કરવો.
  4. Refrigerator માં સેટ કરવા 2-3 કલાક મુકો
  5. ઠંડુ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર