ચીઝી પનીર ટીક્કી | Cheesy Paneer Tikki Recipe in Gujarati

ના દ્વારા safiya abdurrahman khan  |  26th Dec 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Cheesy Paneer Tikki by safiya abdurrahman khan at BetterButter
ચીઝી પનીર ટીક્કીby safiya abdurrahman khan
  • તૈયારીનો સમય

    5

    મીની
  • બનાવવાનો સમય

    15

    મીની
  • પીરસવું

    3

    લોકો

1

0

ચીઝી પનીર ટીક્કી વાનગીઓ

ચીઝી પનીર ટીક્કી Ingredients to make ( Ingredients to make Cheesy Paneer Tikki Recipe in Gujarati )

  • ૧૫૦ ગ્રામ પનીર
  • ૫૦ ગ્રામ ચીઝ
  • ૨ મોટી ચમચી સમારેલ પાલક
  • ૧ મોટી ચમચી સમારેલ ટામેટા
  • ૧/૨ નાની ચમચી કાળી મરીનો ભૂકો
  • ૧/૨ નાની ચમચી ચીલી ફ્લેક્સ
  • ૧/૨ નાની ચમચી લીલા મરચાની પેસ્ટ
  • ૨ મોટી ચમચી બ્રેડ નો ભૂકો
  • ૧ મોટી ચમચી મેંદો
  • મીઠુ સ્વાદ મુજબ
  • તેલ

How to make ચીઝી પનીર ટીક્કી

  1. એક બાઉલ મા પનીર અને ચીઝ ને ખમણી લો.
  2. તેમાં મેંદા અને તેલ સિવાય બધી સામગ્રી એકઠી કરો.
  3. બધી સામગ્રી બરાબર મિશ્ર કરી અને તેમાંથી લંબગોળ ટીકકી બનાવી લો.
  4. બનાવેલ ટીકકી ને મેંદામાં લપેટી લો.
  5. નોનસ્ટિક પેનમા તેલ ગરમ કરો અને બધી ટીકકી ને બન્ને બાજુથી સોનેરી થાય ત્યાં સુધી શેલો ફ્રાય કરી લો.
  6. ગરમ ગરમ ટીકકી સર્વ કરો.

Reviews for Cheesy Paneer Tikki Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો