હોમ પેજ / રેસિપી / ગુંદર પાક

176
0
0.0(0)
0

ગુંદર પાક

Dec-26-2018
prajapati priyanka
720 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગુંદર પાક રેસીપી વિશે

શિયાળા માં ખવાતું વાસણુ

રેસીપી ટૈગ

  • વેજ
  • ગુજરાત
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ગુંદર 500 ગ્રામ
  2. ઘી 500 ગ્રામ
  3. ગોળ
  4. સૂંઠ પાવડર 50 ગ્રામ
  5. ગાંઠોડા પાવડર 50 ગ્રામ
  6. કોપરા ની છીણ 50 ગ્રામ
  7. કાજુ
  8. બદામ

સૂચનાઓ

  1. આખો ગુંદ હોય તો તેને ખાંડી લેવો કે મિક્સર માં પાવડર કરી લેવો.
  2. 1 દિવસ પેલા ગુંદ ને ઘી માં પલાળી લેવો. પાવડર સેજે કોરો ના રે એ રીતે પલાળવો.
  3. 1 દિવસ પલળી જાય પછી એક કડાઈ માં ગોળ સ્વાદ પ્રમાણે ને ધી થોડું લઇ પીગળવા દેવું.
  4. ગોળ ઓગળી જાય પછી એમાં પલાળેલો ગુંદ નાખી દેવો સારી રીતે મિક્સ કરવું.
  5. પછી તેમાં ગાંઠોડા,સૂંઠ પાવડર મિક્સ કરવો
  6. કાજુ, બદામ અને કોપરા ની છીણ નાખવું.
  7. જો ચોરસ ટુકડા કરવા હોય ગુંદ ના તો એક થાળી ને ધી વાળી કરી તેમાં પાથરી દેવું.
  8. લાડુ બનાવા હોય તો ગરમ ગરમ માં જ વાળી દેવા ગુંદ તરત કઠણ થઇ જાય છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર