હોમ પેજ / રેસિપી / પુલાવ અને કઢી

Photo of Pulav & kadhi by Vibha Gandhi at BetterButter
719
5
0.0(0)
0

પુલાવ અને કઢી

Dec-27-2018
Vibha Gandhi
59 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પુલાવ અને કઢી રેસીપી વિશે

ચોખા ને કલાક પલાળી રાખો પછી તપેલી મા પાણી લઈ ગેસ ઉપર મુકવુ પાણી ગરમ થાય એટલે વટાણાઉમેરી દો મીઠું અને લીંબુ નો રસ નાખી દેવૉ ચોખા ઉમેરી દો થઈજાય ઓસાવા ચણા ના લોટ ની લાંબી હાથેવળી ને કરવું તપેલી મા પાણી લઈ ગેસ ઉપર મુકવુ પાણી ગરમ થાય એટલે આ ઉમેરી દો પાણી ઉપર આવી જાય એટલે ઓસાવા લેવુ ઠંડુ પડે તેના નાના ટુકડા કરવા તેલ મુકી બઘું વધારી લેવુ કઢી તૈયાર કરવી ચોખા નો પાપડ શેકવો

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. બાસમતી ચોખા 1વાટકો
  2. વટાણા 1વાટકી
  3. ચણા નો લોટ 3 મોટા ચમચા
  4. બટેટા 1 મોટું
  5. લીમડો 5 પાન
  6. રાઇ અને જીરું 2ચમચી
  7. તજ 2ટુકડા
  8. લવિંગ 6
  9. તામ્રપત્ર 2
  10. મેથી 5 નઞ
  11. મીઠું સ્વાદ પ્રમાણે
  12. લાલ મરચું 2 નાની ચમચી
  13. ગરમ મસાલો 2 મોટી ચમચી
  14. તેલ 5 ચમચી
  15. હીંગ ચપટી
  16. બોરીયા મરચાં 1

સૂચનાઓ

  1. ચોખા ને કલાક પલાળી રાખો પછી તપેલી મા પાણી લઈ ગેસ ઉપર મુકવુ પાણી ગરમ થાય એટલે મીઠું અને લીંબુ 3ટીપા નાખો વટાણા ઉમેરવા થોડી વાર પછી ચોખા ઉમેરવા ચોખા ચડે એટલે ચાયણી મા ઓસાવા
  2. ચણા ના લોટ મા 2ચમચા હીંગ લાલ મરચું મીઠું પાણી ઉમેરી લોટ બાંધવો તેલ વાલો હાથ કરી લાબા વણી લેવા તપેલી મા પાણી લઈ ગેસ ઉપર મુકવુ પાણી મા થોડું તેલ નાખવું આ ઉપર આવી જાય એટલે ઓસાવા લેવુ ઠંડુ પડે તેના નાના ટુકડા કરવા
  3. કડાઈ મા તેલ 3 ચમચી મૂકીને રાય જીરું તજ લવિંગ તામ્રપત્ર થઇ જાય એટલે હીંગ નાખવી બટેટા ને બાફી નાના ટુકડા કરી ઉમેરવા ચણા નો લોટ ની વડી ઉમેરો મીઠું ગરમ મસાલો ઉમેરો પછી વટાણા વાળા ભાત ઉમેરી દો બાઉલમાં કાઢી ઉપર કોથમીર દાડમ ના દાણા કાજુના ટુકડા દાક્ષ
  4. કઢી ચણા નો લોટ મા ખાટી છાશ નાખો જયણી થી હલાવી નાખવું મીઠું લીમડો લીલુ મરચું ટમેટા આદુ ખાંડ ગેસ ઉપર મુકવુ ઉકળવા દો વધાર માટે તેલ મુકવુ તેમા રાય જીરું તજ લવિંગ તામ્રપત્ર મેથી બોરીયા મરચાં થાય એટલે હીંગ લાલ મરચું પાવડર કઢી મા ઉપર નાખવું ઉકળવા દેવુ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર