જીરા રાઈસ | Jeera Rice Recipe in Gujarati

ના દ્વારા Stuti Vyas Raval  |  27th Dec 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Jeera Rice by Stuti Vyas Raval at BetterButter
જીરા રાઈસby Stuti Vyas Raval
 • તૈયારીનો સમય

  15

  મીની
 • બનાવવાનો સમય

  10

  મીની
 • પીરસવું

  4

  લોકો

0

0

જીરા રાઈસ વાનગીઓ

જીરા રાઈસ Ingredients to make ( Ingredients to make Jeera Rice Recipe in Gujarati )

 • 3.કોથમી
 • 2.જીરું, ઘી, મીઠુ
 • 1. 200 ગ્રામ બાસમતી ચોખા

How to make જીરા રાઈસ

 1. 1. કૂકર માં ઘી ગરમ થાય એટલે તેમા જીરું ચોખા મીઠુ અને પાણી નાખવું.
 2. 2. 3 સીટી બોલે એટલે કૂકર બંધ કરવું અને કોથમી થી ગાર્નિશ કરવું

My Tip:

જીરા રાઈસ દાળ તડકા અથવા દાળ ફ્રાય જોડે સર્વે કરવા માં આવે છે..

Reviews for Jeera Rice Recipe in Gujarati (0)