હોમ પેજ / રેસિપી / મેંગી પકોડા

Photo of Maggi Pakoda by Mital Viramgama at BetterButter
846
7
0.0(0)
0

મેંગી પકોડા

Dec-30-2018
Mital Viramgama
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેંગી પકોડા રેસીપી વિશે

મેંગી પકોડા એક પકોડા નું એક વેરીયેશન છે.ટેસ્ટી અને ક્રીસપી પકોડા પાર્ટી મા સારાં લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • ડીનર પાર્ટી
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 5

  1. 1પેકેટ મેંગી
  2. 1/4કપ જીણી સમારેલી કોબી
  3. 1ગાજર જીણુ ખમણેલું
  4. 1ડુંગળી ઝીણી સમારેલી
  5. 1 કેપ્સીકમ જીણુ સમારેલુ
  6. 2ટેબલ સ્પૂન લીલા ધાણા ભાજી
  7. 1ટી સ્પૂન આદું ની પેસ્ટ
  8. 1ટેબલ સ્પૂન લીલાં મરચાં ની પેસ્ટ
  9. 1/2ટી સ્પૂન લાલ મરચું
  10. તળવા માટે તેલ
  11. નીમક સ્વાદ અનુસાર
  12. 1/2કપ ચણાનો લોટ

સૂચનાઓ

  1. પહેલાં મેંગી ને મસાલો નાખી બનાવી લો.
  2. હવે મેંગી ઠંડી થાય એટલે તેમાં જીણા સમારેલા બધાં શાકભાજી અને બધો મસાલો નાખી દો.
  3. હવે ચણાનો લોટ નાખી નીમક સ્વાદ અનુસાર તેમજ બધાં મસાલા સ્વાદ અનુસાર નાખી ખીરું તૈયાર કરો. ખીરું પાતળું ન હોવુ જોઈએ.
  4. હવે તેલ ગરમ કરી તેમાં ગોળ પકોડા વાળીને તળી લેવા ના કીસપી.
  5. આવી રીતે બધાં પકોડા બનાવી લેવાના.પછી ગરમાગરમ ચટણી અને સોસ સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર