હોમ પેજ / રેસિપી / કરી લિવસ્ ફ્રીટર્સ

Photo of CURRY LEAVES FRITTERS by Deepa Rupani at BetterButter
513
6
0.0(0)
0

કરી લિવસ્ ફ્રીટર્સ

Dec-30-2018
Deepa Rupani
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કરી લિવસ્ ફ્રીટર્સ રેસીપી વિશે

મીઠો લીમડો એ આપણા સૌના રસોડા માં હાજર જ્ હોય છે. સામાન્ય રીતે મીઠો લીમડો આપણે દાળ, કઢી માં વાપરતા હોય છીએ. મીઠા લીમડા ના સ્વાદ સુગંધ થી કોઈ પણ વાનગી વધારે મજેદાર બને છે. અને એના લાભ થી આપણે સૌ પરિચિત છીએ જ. આજે એના ભજીયા બનાવીએ છીએ.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 3

  1. 8 ડાળખી મીઠો લીમડો.
  2. 1 કપ બેસન
  3. 1/2 tsp લાલ મરચું
  4. ચપટી હિંગ
  5. મીઠું સ્વાદાનુસાર
  6. તળવા માટે તેલ
  7. ચાટ મસાલો

સૂચનાઓ

  1. બેસન માં બધા મસાલા નાખી ભજીયા નું ખીરું તૈયાર કરો.
  2. ભજીયા નું ખીરું પ્રમાણ માં પાતળું રાખવું.
  3. તેલ ગરમ કરો, આખી લીમડા ની ડાળખી ખીરા માં ડીપ કરી ભજીયા તળો.
  4. ચાટ મસાલો છાંટી ,ગરમ ગરમ સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર