હોમ પેજ / રેસિપી / મોંનેકો બાઇટ્સ

Photo of Monaco Bites by Hanika Thadani at BetterButter
393
8
0.0(0)
0

મોંનેકો બાઇટ્સ

Dec-30-2018
Hanika Thadani
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મોંનેકો બાઇટ્સ રેસીપી વિશે

કોઈ પણ પાર્ટીમાં સ્ટાર્ટર તરીકે આ સરસ વિકલ્પ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ક્રિસમસ
  • ભારતીય
  • તળવું
  • સાઈડ ડીશેસ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. ૪ નંગ બાફેલા બટાકા
  2. ૨ ચમચી લાલચીલી સોસ
  3. મીઠું સ્વાદ મુજબ
  4. ૨ ચમચી આરારોટ
  5. ૨ ચમચી મૈદો
  6. ૬ ચમચી પાણી
  7. તેલ તળવા માટે
  8. ૧ પાકેટ મોનાકો બિસ્કિટ
  9. ટમેટા સોસ સજાવવા માટે
  10. ચાટ મસાલો
  11. ટોસ નો ભુક્કો

સૂચનાઓ

  1. સૌપ્રથમ કડાઈમાં ૪ ચમચી તેલ લો.
  2. તેલ ગરમ થાય ત્યારે બાફેલા બટાકા મેશ કરીને નાખો.
  3. એમાં સ્વાદમૂજબ મીઠું અને લાલ ચીલી સોસ નાખી મિક્સ કરો.ગેસ બન્ધ કરો.
  4. હવે ૧ વાટકામાં આરારોટ અને મૈદો નાખી એમાં પાણી નાખી ઘટ્ટ મિશ્રણ બનાવો.
  5. ૨ બિસ્કિટ ની વચ્ચે બટાકા નું મિશ્રણ ભરી આરારોટ અને મૈદો ના મિશ્રણમાં ડુબાડી ટોસ ના ભુક્કા માં રગદોળી લો.
  6. ગરમ તેલ માં સોનેરી રંગ થાય ત્યાં સુધુ તળી લો.
  7. તૈયાર છે મોંનેકો બિસ્કીટ્સ. ટોમેટો સોસ નાખી ચાટ મસાલો નાખી તુરંત પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર