હોમ પેજ / રેસિપી / ઓરેન્જ તુલસી લેમોનેડ
હમણાં બજાર માં ખાટા ,મીઠા અને રસદાર નારંગી ખૂબ મળે છે. તો પછી કોઈ પણ પાર્ટી માં તેના રસ નો ઉપયોગ કરવો જ જોઈએ. વિટામિન C થી ભરપૂર એવી નારંગી સાથે તુલસી નો સમન્વય કરી કુલર બનાવ્યું છે. તુલસી ના લાભ થી સૌ કોઈ માહિતગાર જ છે.
તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.
रिव्यु સબમિટ કરો