હોમ પેજ / રેસિપી / મેંગો મોજીતો

Photo of Mango majito by Asha Shah at BetterButter
509
5
0.0(0)
0

મેંગો મોજીતો

Jan-02-2019
Asha Shah
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેંગો મોજીતો રેસીપી વિશે

ડી્ંક વગર કોઇપણ પાટીૅ અધુરી છે.ઉનાડા મા કેરી ઘરે આવતી હોય છે.એને યુઝ કરી બનાવવની ટા્ય કરી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ભારતીય
  • પીસવું
  • ઠંડુ કરવું
  • ઠંડા પીણાં
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 2

  1. 1. 2પાકેલી કેરી
  2. 2.1ટીન સોડા
  3. 3.2 ચમચી ખાંડ કે સુગર સીરપ
  4. 4.1 ટે્ બરફ ના ટુકડા
  5. 5.ચપટી સંચર
  6. 6.પુદીના ના પાન
  7. 7.1 લીબું

સૂચનાઓ

  1. 1.કેરી ધોઇ છોલી નાાના ટુકડા કરો.
  2. 2.1/2 કેરી ના ટુકડા બાઉલ મા કાઢી બીજી કેરી ના ટુકડા નો પ્યુરી બનાવો. જો તમે ખાંડ યુઝ કરવાના હોય તો કેરી સાથે પીસી લેવી.સાથે ચપટી સંચર પણ નાખી દેવું
  3. 3.લીબું ના નાના ટુકડા કરી લો .પુદીનાને ધોઇ લેવુ.
  4. 4.2 ગ્લાસ લઇ લીબુ ના 2/2 ટુકડા અને પુદીના ના થોડા પાન લઇ મડલ થી કે લાકડા ની સ્ટીક થી મડલ કરો.
  5. 5.મડલ કરેલા ગ્લાસ મા કેરી ના ટુકડા મુકી ,કેરી નો પલ્પ મુકવો બરફ ના 3/4 ટુકડા નાખી સોડા વોટર મુકી હલ્કા હાથે મીશૃ કરવું.
  6. 6.ઉપર પુદીના ના પાન અને કેરી ના ટુકડા મુકી ઠંડુ સવૅ કરવુ .

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર