હોમ પેજ / રેસિપી / રોઝ પેટલ કુલર

Photo of ROSE PETAL COOLER by Deepa Rupani at BetterButter
36
5
0.0(0)
0

રોઝ પેટલ કુલર

Jan-02-2019
Deepa Rupani
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રોઝ પેટલ કુલર રેસીપી વિશે

ઉનાળા ની પાર્ટી માટે ની શ્રેષ્ટ પસંદગી આ કુલર પર કરી શકાય. જ્યારે ગરમી નો પારો આસમાને હોય ત્યારે ઠંડક પહોંચાડે છે આ ગુલાબ પાંદડી નું કુલર. ગુલાબ, ગુલાબ ની પાંદડીઓ એ કુદરતી રીતે ઠંડક આપનારું છે એમા સાથે chia seeds નેભેળવી ને આ કુલર એકદમ સ્વાસ્થ્યપ્રદ અને ઠંડક આપનારું છે.

રેસીપી ટૈગ

 • વેજ
 • આસાન
 • કિટ્ટીપાર્ટી
 • ગુજરાત
 • ઠંડુ કરવું
 • ઠંડા પીણાં
 • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 1

 1. 1/4 કપ તાજી ગુલાબ ની પાંદડી
 2. 1 tbsp પલાળેલા ચિયા સિડ્સ
 3. 1 tbsp મધ

સૂચનાઓ

 1. અડધો ગ્લાસ પાણી નાખી ગુલાબ ની પાંદડીઓ બ્લેન્ડ કરો.
 2. પછી તેમાં, મધ, લીંબુ નો રસ અને પલાળેલા ચિયા સિડ્સ નાખો.
 3. હજી 1/4 ગ્લાસ પાણી ઉમેરો. ચાખી ને મધ, લીંબુ તમારા સ્વાદ પ્રમાણે નાખવું.
 4. ગ્લાસ માં ચૂરો કરેલો બરફ નાખી, ઠંડુ કરેલું આ કુલર નાખો અને સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર