હોમ પેજ / રેસિપી / ચીકુ ચોકલેટ ચિપ્સ શેક

Photo of CHIKU CHOKLATE CHIPS SHEAK by Megha Rao at BetterButter
7
5
0.0(0)
0

ચીકુ ચોકલેટ ચિપ્સ શેક

Jan-02-2019
Megha Rao
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચીકુ ચોકલેટ ચિપ્સ શેક રેસીપી વિશે

આ શેક પીવામાં સ્વાસ્થ્યવર્ધક તો છે પણ નાની મોટી પાર્ટી માં આ ઘણું સારું ભી લાગે છે . સ્વાદ થી ભી ભરપૂર છે

રેસીપી ટૈગ

 • વેજ
 • આસાન
 • કિટ્ટીપાર્ટી
 • ગુજરાત
 • પીસવું
 • ખાદ્ય પીણાં
 • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

 1. ચીકુ 500 ગ્રામ
 2. દૂધ 750 ગ્રામ
 3. ચોકલેટ સિરપ 1/2 કપ
 4. ખાંડ. 1 tbs
 5. ઈલાયચી 2 નંગ

સૂચનાઓ

 1. સૌ પ્રથમ ચીકુ ને સાફ કરી તેની છાલ કાળી ચીકુ ના નાના ટુકડા કરી તેમાં દૂધ ઉમેરો
 2. હવે તેમાં ખાંડ , સિરપ અને ઈલાયચી ઉમેરો
 3. હવે તેને મિક્સર ગરાઇન્ડર માં પીસી લો
 4. હવે એક ગ્લાસ માં ચોકલેટ ચિપ્સ નાખી સિરપ નાખી તેમાં આ શેક નાખી દો અને ઉપર થી ભી ચોકલેટ ચિપ્સ થી ગાર્નિશ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર