હોમ પેજ / રેસિપી / ગુલકંદ ચંદન કુલર

Photo of GULKAND-SANDAL COOLER by Deepa Rupani at BetterButter
492
5
0.0(0)
0

ગુલકંદ ચંદન કુલર

Jan-03-2019
Deepa Rupani
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગુલકંદ ચંદન કુલર રેસીપી વિશે

પાર્ટી અને મૌસમ ને કાઈ લાગતું વળગતું નથી. પાર્ટી ગમે ત્યારે કરતા હોઈએ છીએ. તો જેવી મૌસમ એવી પાર્ટી ની વાનગી અને પીણાં પસંદ કરતાં હોઈએ છીએ. ગરમી ના મૌસમ ની પાર્ટી માટે એક વધુ welcome ડ્રિન્ક હાજર છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ગુજરાત
  • ઠંડુ કરવું
  • ઠંડા પીણાં
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 4 tbsp ગુલકંદ
  2. 1 tbsp ચંદન પાવડર
  3. 10-12 ગુલાબ ની પાંદડી
  4. ચાંદી વરખ

સૂચનાઓ

  1. ગુલકંદ,ચંદન પાવડર અને 2 ગ્લાસ પાણી મિક્સ કરો.
  2. બ્લેન્ડર ફેરવી એકરસ કરી લો. અને ગાળી લો.
  3. એકદમ ઠંડુ કરો.
  4. પીરસતી વખતે ગ્લાસ માં બરફ નો ચૂરો અનેગુલાબ ની પાંદડી નાખોઅને ઠંડુ કરેલું કુલર રેડો અને સૌથી ઉપર વરખ નાખી ઠંડુ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર