BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / ચીઝ ગાર્લિક બ્રેડ

Photo of Cheese garlic bread by Varsha Joshi at BetterButter
0
4
0(0)
0

ચીઝ ગાર્લિક બ્રેડ

Jan-03-2019
Varsha Joshi
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
8 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચીઝ ગાર્લિક બ્રેડ રેસીપી વિશે

આ રેસિપી હું હંમેશા મારા બાળકોના બર્થડે પાર્ટી માટે અને મારા બાળકોના ફ્રેન્ડસ ઘરે આવે ત્યારે બનાવું છું. અને બાળકોને ખુબ જ પસંદ આવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • શેલો ફ્રાય
  • પેન ફ્રાય
  • શેકેલું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 8

  1. 2 પેકેટ બ્રેડ
  2. 100 ગ્રામ અમૂલ બટર
  3. 2 પેકેટ ગાર્લિક મસાલા.
  4. 200 ગ્રામ ચીઝ
  5. ઓરેગાનો પાવડર
  6. ઘી

સૂચનાઓ

  1. સૌપ્રથમ બટરમાં ગાર્લિક મસાલાના 3 પેકેટ નાખો
  2. ત્યારબાદ તેને ધીમી આચ પર ગરમ કરો
  3. ગાર્લિક પેસ્ટ તૈયાર થશે
  4. હવે ગેસ પર નોનસ્ટિક તવા પર ઘી લગાવો
  5. તેના પર પાચ બ્રેડ મૂકો
  6. બ્રેડ ઊપર પણ ઘી લગાવી દો
  7. હવે નીચેની બાજુ સેકાય જાય એટલે ગેસ ધીમો કરી દો અને નોનસ્ટિક તવી નીચે બીજી લોઢી મૂકી દો અને બ્રેડ ને ઉલટાવી દો
  8. હવે સેકાયેલા ભાગ પર ગાર્લિક મસાલાની પેસ્ટ લગાવી દો
  9. ઉપર ચીઝ છીણો
  10. થોડી વાર ઢાંકી દો
  11. ચીઝ પીગળે થોડું એટલે ઓરેગાનો પાવડર ભભરાવો
  12. તૈયાર છે ચીઝ ગાર્લિક બ્રેડ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર