વેજ બર્ડ નેસ્ટ | Veg Bird Nest Recipe in Gujarati

ના દ્વારા Hiral Pandya Shukla  |  4th Jan 2019  |  
5 ત્યાંથી 1 review રેટ કરો
 • Photo of Veg Bird Nest by Hiral Pandya Shukla at BetterButter
વેજ બર્ડ નેસ્ટby Hiral Pandya Shukla
 • તૈયારીનો સમય

  30

  મીની
 • બનાવવાનો સમય

  15

  મીની
 • પીરસવું

  4

  લોકો

2

1

વેજ બર્ડ નેસ્ટ

વેજ બર્ડ નેસ્ટ Ingredients to make ( Ingredients to make Veg Bird Nest Recipe in Gujarati )

 • બાફેલા બટાકા 6 થી 7 નંગ
 • ડુંગળી અને મરચું સમારેલ1/4 કપ
 • આદુ પેસ્ટ 1 ચમચી
 • બાફેલા વટાણા 2 ચમચી
 • લાલ મરચું પાવડર 1 ચમચી
 • ધાણાજીરુ 1 ચમચી
 • ગરમ મસાલો1/4 ચમચી
 • મીઠું સ્વાદ મુજબ
 • ચાટ મસાલો 1 ચમચી
 • કોર્નફ્લોર 2 ચમચી
 • મેદો 1/2 કપ
 • તેલ તળવા માટે
 • પાણી 4 ચમચી
 • મીઠી સેવ 1 કપ
 • પનીર 100ગ્રામ

How to make વેજ બર્ડ નેસ્ટ

 1. કોર્નફ્લોર માં પાણી અને મીઠું નાખીને પેસ્ટ બનાવી લો.
 2. પનીર મસળીને મનપસંદ આકાર ના ગોળ બનાવી લો.
 3. બઘી સામગ્રીને બટેટા મા સરસ મીક્સ કરી અને હાથથી થેપલી નો આકાર આપી અંગુઠા થી વચચે દબાવો.
 4. પેસ્ટ થી કોટ કરો.
 5. સેવ થી કોટ કરો.
 6. આ રીતે બધા નેસ્ટ તૈયાર કરી ઓછામાં ઓછું 15 મીનીટ ફ્રીજમાં સેટ કરવાં મુકો.
 7. ધીમાં તાપે ગરમ તેલમાં તળી લો.
 8. ગોળા ને 10 સેકન્ડ માટે ફ્રાય કરી લો.
 9. નેસ્ટ મા બોલ મુકી પીરસો.

My Tip:

બોલ કાચા પણ લઇ શકાય અને પનીર પણ બને ત્યા સુધી હોમમેડ જ લેવું.

Reviews for Veg Bird Nest Recipe in Gujarati (1)

Mayuri Voraa year ago

જવાબ આપવો