હોમ પેજ / રેસિપી / પાલક-મગ દાળ પકોડા

Photo of SPINACH-SPLIT BEAN FRITTERS by Deepa Rupani at BetterButter
483
5
0.0(0)
0

પાલક-મગ દાળ પકોડા

Jan-04-2019
Deepa Rupani
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાલક-મગ દાળ પકોડા રેસીપી વિશે

ચોમાસું અને ભજીયા એ બંને એક બીજા માટે જ છે. ચોમાસા માં જો કોઈ પાર્ટી હોય તો ભજીયા તો હોય જ. પાર્ટી ના હોય તો પણ ઘર ના સભ્યો વરસાદ પડતાં ની સાથે ભજીયા ની માંગ કરે છે. સાચું ને?.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 1 કપ મગ ની મોગર( પલાળેલી)
  2. 10 પાલક ના પાન, ધોઈ ને સુકવેલા
  3. 7-8 કળી લસણ
  4. 2-3 લીલા મરચાં
  5. નાનો ટુકડો આદુ
  6. મીઠું સ્વાદાનુસાર
  7. તળવા માટે તેલ
  8. ચાટ મસાલો

સૂચનાઓ

  1. પલાળેલી મગ દાળ ને લસણ, આદુ, મરચાં નાખી ગ્રાઇન્ડ કરી લો. મીઠું નાખી બાજુ પર રાખો.
  2. હવે તેલ ગરમ થાય એટલે ચમચા ની મદદ થી સાચવી ને મગ દાળ વાળા ખીરા માં ડુબાડી તળી લો.
  3. બંને બાજુ ફેરવી ને તળવા.
  4. ચાટ મસાલો છાંટી, ચટણી કેચપ સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર