હોમ પેજ / રેસિપી / પાલક પનીર વટાણા ના વડા

Photo of PALAK PANEER MATER NA VADA by Asha Shah at BetterButter
18
6
0.0(0)
0

પાલક પનીર વટાણા ના વડા

Jan-04-2019
Asha Shah
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાલક પનીર વટાણા ના વડા રેસીપી વિશે

આ રેસીપી પાટીૅ મા સ્ટાટર તરીકે સવૅ કરી શકાય ,અથવા કોઇપણ પ્ંસગ મા પણ તેને બનાવી શકાય ,નોમૅલી આપણે બટાકા વડા બનાવીઅે છીએ.એવી જ રીતે આને અલગ રીત થી બનાવી છે.

રેસીપી ટૈગ

 • વેજ
 • સામાન્ય
 • કિટ્ટીપાર્ટી
 • ભારતીય
 • શેકેલું
 • પીસવું
 • તળવું
 • સ્નેક્સ
 • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 5

 1. 1.1 વાડકી વટાણા
 2. 2.1વાડકી પનીર છીણેલું
 3. 3.તેલ પ્માણસર
 4. 4.2 ટીસ્પુન વાટેલા આદુ મરચા
 5. 5.2 ટી સપુન ખાંડ
 6. 6.4 કલી ફોલેલુ લસણ
 7. 7.1 ચમચી લીબું નો રસ
 8. 8.2 ટી સપુન ગરમ મસાલો
 9. 9.1 જુડી પાલક ની ભાજી
 10. 10.3ચમચા ચણા નો લોટ
 11. 11.1 ટી સ્પુન જીરુ
 12. 12.ચપટી હીંગ
 13. 13.1/4 ટી સપુન હલદર
 14. 14.મીઠું પ્માણ સર
 15. 15.સોસ સવૅ કરવા.

સૂચનાઓ

 1. 1.પનીર છીણવું.વટાણા મીક્સર મા ક્શ કરવા.
 2. 2.આદુ,લસણ,મરચા વાટવા.
 3. 3.ગેસ પર એક વાસણ મા તેલ મુકી જીરા હીંગ નો વઘાર કરવો.તેમાં મીઠું,આદુ મરચા ,લસણ ,ખાંડ,લીબું નો રસ નાખવો.
 4. 4.પનીર મા ગરમ મસાલો નાખવો.પનીર લીલા વટાણા નો માવો તેમા નાખી મીશૃ કરવું ,ગેસ બંધ કરવો.
 5. 5.પાલક ની ભાજી ધોઇને,કાપી ને,મીકસરમા ક્શ કરવી ,અને ચણા ના લોટ મા નાખ વી .
 6. 6.પાણી જોઇએ તો જ નાખવું ખીરુ કરવું,મીઠુ,જીરુ,હલદર નાખવા.
 7. 7.પનીર ,વટાણા ના રોલ કરવા ,
 8. 8.રોલ પાલક ના ખીરા મા બોડી ગરમ તેલ મા તડવા.સોનેરી કલર થાય ત્યા સુધી.
 9. 9.ગરમ ગરમ સોસ સાથ઼ે સવૅ કરવા.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર