હોમ પેજ / રેસિપી / બી્ંજલ રોલ

Photo of Bringal roll by Asha Shah at BetterButter
258
6
0.0(0)
0

બી્ંજલ રોલ

Jan-06-2019
Asha Shah
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બી્ંજલ રોલ રેસીપી વિશે

આ રેસીપી રીગણ માથી બનાવેલી છે.આ પાટીૅ માટે અલગ અને જલ્દી બની જાય તેવી રેસીપી છે. પહેલા થી પી્પેર કરી મુકી શકાય .

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ભારતીય
  • શેકેલું
  • પીસવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. 1.2 લાંબા ,મોટા રીંગણ
  2. 2.તેલ 2 ચમચી
  3. 3.મીઠું સ્વાદ મુજબ
  4. 4.1/2 ડુંગરી
  5. 5.4કલી લસણ
  6. 6.1 લીલું મરચું
  7. 7.1 ટેબલ સ્પુન અખરોટ
  8. 8.1/2 સીમલા મરચું લીલુ કે લાાલ
  9. 9.10/15 પુદીના ના પાન
  10. 10.1 પ્લમ (આલુ બુખારા)
  11. 11.થોડો લીલો ધાણા

સૂચનાઓ

  1. 1.ગેસ પર તવી મુકી તેલ ગરમ કરવા મુકો.રીંગણ લઇ ધોઇ છોલી લાબી સ્ટીપ કાપો.
  2. 2.તેંના પર મીઠું નાખી થોડી વાર રાખી ગરમ તવી પર મુકી બંને બાજુતેલ મુકી શેકી નરમ પડે ત્યાં સુધી રાખી પ્લેટ મા કાઢી લો.
  3. 3.મીકસર જાર મા ડુંગરી,અખરોટ,લસણ,મીઠું,લીલુ મરચું પીસી લેવુ .બાઉલ મા કાઢી લેવું.
  4. 4.લીલા ધાણા,પ્લમ,પુદીના ના પાન પણ પીસી બાઉલ મા મીશૃ કરવુ.
  5. 5.પાણી નથી વાપરવાનુ ં.ડા્ય પેસ્ટ રેડી થશે.
  6. 6.રીંગણ ની શેકેલી સ્ટી્પ લઇ મસાલો મુકી રોલ વાડવા .
  7. 7.પ્લેટ મા મુકી સાઇડ પર અખરોટ મુકી સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર