હોમ પેજ / રેસિપી / કડૅ કવીનોઆ

Photo of Curd quiona by Asha Shah at BetterButter
303
6
0.0(0)
0

કડૅ કવીનોઆ

Jan-06-2019
Asha Shah
5 મિનિટ
તૈયારી નો સમય
21 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કડૅ કવીનોઆ રેસીપી વિશે

આ રેસીપી બહુ જ હેલ્દી છે.સાથે જ પાટીૅ મા સવૅ કરવા માટે પણ વાપરી શકાય.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • ભારતીય
  • સ્ટર ફ્રાય
  • ફીણવું
  • બાફવું
  • સાથે ની સામગ્રી
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 3

  1. 1.1/3 કપ કવીનોઆ
  2. 2.3કપ પાણી
  3. 3.2 ચમચી ઘી
  4. 4.1/2 ચમચી સીંગદાણા
  5. 5.1 કપ દહીં
  6. 6.1/2 ચમચી ચણા દાલ
  7. 7 .1/2 ચમચી ઉડદ દાલ
  8. 8.1/4 ચમચી રાઇ
  9. 9.1/4 જીરુ
  10. 10.2 સુકા લાલ મરચાં
  11. 11.1/2 ચમચી આદુ મરચા વાટેલા
  12. 12.લીલા ધાણા

સૂચનાઓ

  1. 1.એક તપેલી મા પાણી લઇ ગેસ પર ગરમ કરવા મુકો.
  2. 2.કવીનોઆ ને પાણી થી બે વાર હાથ થી ધોઇ લેવા.
  3. 3.ગરમ પાણી મા કવીનોઆ નાખી જયાં સુધી તેમાંથી સફેદ ટેઇલ બહાર ના આવે ત્યં સુધી ચઢવા દઇ ગરણી મા ગાડી દેવું
  4. 4.એક બાઉલ મા દહીં ફેટી લો .
  5. 5.નાની કડાઇ મા ઘી ગરમ કરી રાઇ ,જીરુ,બંને દાલ,મરચુ,સીંગદાણા નાખી બરાબર તડકો તૈયાર કરી ગેસ બંધ કરવું
  6. 6.ઠંડા થયેલા કવીનોઆ દહીં મા નાખી મીઠું નાખી તૈયાર કરેલો વઘાર નાખી મીશૃ કરી લીલા ધાણા નાખવા.
  7. 7 .ઠંડુ કે રુમ ટેમ્પેચર પર સવૅ કરવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર