હોમ પેજ / રેસિપી / કીવી કકુમ્બર કુલર

Photo of KIWI CUCUMBER COOLER by Deepa Rupani at BetterButter
265
5
0.0(0)
0

કીવી કકુમ્બર કુલર

Jan-06-2019
Deepa Rupani
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કીવી કકુમ્બર કુલર રેસીપી વિશે

ઉનાળા માં જ્યારે સૂરજદાદા એના રંગ બતાવતા હોય ત્યારે ગરમી થી બચવા આપણે કાઈ ને કાઈ ઠંડુ જ જોતું હોય છે. એમા પાર્ટી માં તો ખાસ. ત્યારે તરસ મટે અને સાથે સાથે સ્વાસ્થ્યવર્ધક પીણું હોય તો મજા આવી જાય ને? ચાલો આવું એક પીણું બનાવીએ.

રેસીપી ટૈગ

 • વેજ
 • આસાન
 • કિટ્ટીપાર્ટી
 • ગુજરાત
 • ઠંડુ કરવું
 • ઠંડા પીણાં
 • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

 1. 8 કીવી
 2. 2 કાકડી ( ખીરા)
 3. 15 પાન તાજો ફુદીનો
 4. 1 tbsp લીંબુ નો રસ
 5. 6 tbsp સુગર સીરપ

સૂચનાઓ

 1. કીવી અને કાકડી ને છાલ ઉતારી ટુકડા કરી લો
 2. કીવી, કાકડી,ફુદીનો અને થોડો બરફ નાખી બ્લેન્ડ કરી લો.
 3. હવે પાણી, સુગર સીરપ અને લીંબુ નો રસ તેમાં નાખી મિક્સ કરી લો અને ગાળી લો.
 4. એકદમ ઠંડુ કરો અને સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર