Photo of ragda petish by Hiral Pandya Shukla at BetterButter
1062
7
0.0(0)
0

ragda petish

Jan-07-2019
Hiral Pandya Shukla
30 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • ડીનર પાર્ટી
  • ભારતીય
  • શેલો ફ્રાય
  • ઉકાળવું
  • બાફવું
  • મૂળભૂત વાનગીઓ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. બે કપ બાફેલા છોલે ચણા
  2. છ થી સાત બાફેલા બટાકા
  3. પાણી જરુર મુજબ
  4. નાયલોન સેવ એક કપ
  5. દાડમ અને કોથમીર સજાવવા માટે
  6. મીઠી, લીલી અને ખાટી ચટણી બે- ત્રણ ચમચી
  7. બાફેલા લીલા વટાણા અડધો કપ( ઓપ્સનલ)
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. હળદર એક ચમચી
  10. ચાટ મસાલો એક ચમચી
  11. લાલ મરચું પાવડર અડધી ચમચી
  12. ધાણા જીરું એક ચમચી
  13. તેલ ત્રણ ચમચી
  14. લીંબુ નો રસ એક ચમચી
  15. કોર્નફ્લોર એક ચમચી

સૂચનાઓ

  1. બાફેલા વટાણા મા જરુર મુજબ પાણી, હળદર, મીઠું અને બાફેલુ એક બટેટુ મસળીને નાંખી ઉકળવા દો.
  2. ચટણી અને તેલ સીવાય ની બધી વસ્તુઓ બાફેલા બટાકા માં ઉમેરી કટલેટ બનાવી તૈયાર કરો.
  3. તવા પર તેલ મૂકી શેકી લો.
  4. પ્લેટ મા પેલા કટલેટ મુકી ઉપર ગરમા ગરમ રગડો નાખી ચટણી નાખી સજાવો.
  5. ( મે ડુંગળી અને ટમેટાં સજાવટ માં ઉમેર્યા છે તમને ન પસંદ હોય તો ન ઉમેરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર