હોમ પેજ / રેસિપી / વેજીટેબલ ઉપમા

Photo of Vegetable upma by Aachal Jadeja at BetterButter
656
5
0.0(0)
0

વેજીટેબલ ઉપમા

Jan-07-2019
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વેજીટેબલ ઉપમા રેસીપી વિશે

બધા નુ મનપસંદ દાદા દાદી ની પાર્ટીમાંટે હળવો નાસ્તો

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ઉકાળવું
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. રવો ૧/૨ કપ
  2. રાઇ ૧/૪ ચમચી
  3. હિંગ ચપટી
  4. મીઠું સ્વાદ પ્રમાણે
  5. વટાણા ૧/૪ કપ
  6. લીમડો
  7. ગાજર ૧/૪ કપ કાપેલા
  8. મરચું ૧
  9. પાણી જરૂર મુજબ

સૂચનાઓ

  1. સૌથી પહેલા રવા ને ધીમા તાપે શેકી લો
  2. કડાઈમાં ૧ ચમચી તેલ મુકી ,લીમડો, રાઇ,હિગ,નાખી ગાજર,મટર,મરચું જીણુ સમારી નાખી ૨ મિનિટ ચઢી ગયા બાદ પાણી નાખી ઉકાળો
  3. મીઠું નાંખી રવો નાખી ધીમા ગેસ પર ચઢવા દો
  4. ગરમાગરમ ઉપમા પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર