હોમ પેજ / રેસિપી / વેજીટેબલ મસાલા પાસ્તા

Photo of Vegetable masala pasta by Aachal Jadeja at BetterButter
234
4
0.0(0)
0

વેજીટેબલ મસાલા પાસ્તા

Jan-07-2019
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વેજીટેબલ મસાલા પાસ્તા રેસીપી વિશે

બાળકો ના મનપસંદ પાર્ટીમાટે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • ઇટાલિયન
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. પાસ્તા ૨ કપ પાણી માં ઉકાળેલા
  2. મીઠું સ્વાદ પ્રમાણે
  3. મકાઈ બાફેલા ૧/૨ કપ
  4. કેપ્સિકમ ૧/૨ કપ કાપેલા
  5. ચીઝ ૧ કયુબ
  6. ટમેટુ ૧

સૂચનાઓ

  1. સૌથી પહેલાં કડાઈમાં ૨ ચમચી તેલ મૂકી ડુંગળી, કેપ્સિકમ, ટમેટુ સમારી ને નાખો
  2. ૨ મિનિટ ચઢવા દો ,પાસ્તા નાખી મિકસ કરી.
  3. પછી તેમાં મકાઈ નાખી મિકસ કરી મીઠુ, ચીઝ ખમણી ને નાખો
  4. ગરમાગરમ સવ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર