હોમ પેજ / રેસિપી / બર્ડ નેસ્ટ

Photo of bird nest by Kalpana Parmar at BetterButter
421
4
0.0(0)
0

બર્ડ નેસ્ટ

Jan-07-2019
Kalpana Parmar
12 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બર્ડ નેસ્ટ રેસીપી વિશે

બર્ડ નેસ્ટ જોવા માં અને ખાવા માં ખુબજ સારી લાગે છે વર્મીસેલીને લીધે ઉપર થી ક્રિસ્પી ને અંદર થી સોફ્ટ લાગે છે પાર્ટી માટે બેસ્ટ ડીશ છે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • ગુજરાત
  • તળવું
  • સાઈડ ડીશેસ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. 250 ગ્રામ બાફેલા બટાકા
  2. 1 ચમચી આદુ લસણ ની પેસ્ટ
  3. 1 ચમચી લીલા મરચાં ની પેસ્ટ
  4. 1 ચમચી ઝીણી સમારેલી ડુંગરી
  5. 2 મોટી ચમચી વટાણા બાફેલા
  6. 1 નાની ચમચી ગરમ મસાલો
  7. 2 મોટી ચમચી બ્રેડ ક્રમ્સ
  8. 1 મોટી ચમચી મેંદો
  9. 1/2 ચમચી ચાટ મસાલો
  10. 1 ચમચી તેલ
  11. 2 મોટી ચમચી લીલા ધાણા
  12. 1/2 કપ વર્મીસેલી
  13. 1/2 કપ પનીર
  14. 1/2 ચમચી મરી પાવડર
  15. સ્વાદ પ્રમાણે મીઠું
  16. 2 મોટી ચમચી લીલી ચટણી
  17. ગાર્નીસ માટે લીલા ધાણા
  18. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. એક કડાઈ માં 1 ચમચી તેલ ગરમ કરો તેમાં ડુંગરી ને ગુલાબી સાંતળી લો
  2. આદુ લસણ ને મરચાની પેસ્ટ નાખો 1 મિનિટ માટે સાંતળી લો
  3. બાફેલા બટાકા મસળીને નાખો વટાણા ગરમ મસાલો ચાટ મસાલો ને મીઠું નાખીને બરાબર મિક્સ કરો લીલા ધાણા નાખીને ગેસ બંધ કરી ઠંડુ થવા દો
  4. ઠંડુ પડે એટલે તેમાં બ્રેડ ક્રમ્સ નાખીને ને વાડકી જેવો સેપ આપીનેનેસ્ટ બનાવી ને ફ્રિજ માં 1 કલાક માટે મુકો
  5. મેંદા માં 1/2 કપ પાણી નાખીને સ્લરી બનાવી લો નેસ્ટ ને મેંદા માં ડીપ કરીને વર્મીસેલી થી કોટ કરીને ગરમ તેલ માં તળી લો
  6. પનીર ને મસળીને સોફ્ટ કરી લો તેમાં કાળા મરી નો પાવડર ને મીઠું નાખીને નાના ગોળા વાળી લો
  7. નેસ્ટ માં થોડી લીલી ચટણી લગાવો તેના પર લીલાં ધાણા નાખીને ઉપર પનીર ના બોલ મૂકીને ચટણી સાથે સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર