હોમ પેજ / રેસિપી / મીરચી વડા

Photo of Mirchi vada by Asha Shah at BetterButter
593
4
0.0(0)
0

મીરચી વડા

Jan-07-2019
Asha Shah
25 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મીરચી વડા રેસીપી વિશે

આ ડીશ રાજસ્થાન મા એકલીંગ જી મા બહુ જ ફેમસ છે.ઉદેપુર થી નાથ દા્રા જતી વખતે આજેપણ ગાડી રોકી ને ગરમગરમ ખાવા ની મજા જ અલગ છે. આ વડા પાચીૅ મા પણ સવૅ કરી શકાય.પહેલા થી ભરી ને મુકી શકો.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • ભારતીય
  • પેન ફ્રાય
  • પ્રેશર કુક
  • ઠંડુ કરવું
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 1.8 થી 10 મોટા મોરા મરચા
  2. 2.તેલ પ્ માણ સર
  3. 3.300ગા્મ બટાકા
  4. 4.2 નાની ડુંગરી
  5. 5.10પાન મીઠી લીમડી ના
  6. 6.4કલી લસણ
  7. 7.1 નાનો ટુકડો આદુ
  8. 8.2 લીલી મરચા
  9. 9.1/2 લીંબુ નો રસ
  10. 10.મીઠું માપસર
  11. 11.લીલા ધાણા સમારેલા
  12. 12.1/4 ચમચી રાઇ
  13. 13.1/4 ચમચી જીરુ
  14. 14.1/4 ચમચી વરીયાલી
  15. 15.1/4 ચમચી તલ
  16. 16.1/2 ચમચી હલદર
  17. 17.1 1/2 કપ બેસન (ચણા નો લોટ)
  18. 18.મીઠું સ્વાદ મુજબ
  19. 19.1/2 ચમચી લાલ મરચું પાવડર
  20. 20.1/2 ચમચી હલદર
  21. 21.1 ગ્લાસ પાણી

સૂચનાઓ

  1. 1.બટાકા ધોઇ બાફી છોલી છુંદી લો.
  2. 2.મરચાં લઇ વચ્ચે થી ઉભો ચીરો કરી વચ્ચે થી બી કાઢી પાણી થી ધોઇ લેવા.
  3. 3.એક કડાઇ ગેસ પર મુકી 2ચમચી તેલ મુકી ગરમ થવા દો.
  4. 4.આદુ,લસણણ,મરચાં ની પેસ્ટ કે વાટી લો.ડુંગરી ઝીણી સમારવી .
  5. 5.ગરમ તેલ મા રાઇ,જીરુ,વરીયાલી,તલ નાખી તતડાવી મીઠી લીમડી ,આદુ મરચા ની પેસ્ટ નાખી હલાવી ડુંગરી નાખી હલાવી સરસ ચઢી જાય એટલે હલદર ,મીઠું નાખી હલાવી બટાકા નો છુદોં ,લીબું નો રસ નાખી બરાબર મીશૃ કરી ઠંડુ કરવું.લીલા ધાણા નાખવા.
  6. 6.કડાઇ મા તેલ ગરમ કરવા મુકો.
  7. 7 .બેસન એક બાઉલ મા લઇ મીઠું,મરચું,હલદર પાણી નાખી થોડુ જાડુ બેટર ખીરુ તૈયાર કરી એકબાજુ મુકો.
  8. 8.મરચા મા બટાકા નો માવો ભરી ફી્ઝ મા મકી શકાય.
  9. 9.મરચા ને બેસન વાડા ખીરા મા બોરી ગરમ તેલ મા સોનેરી રંગ ના થાય ત્યાં સુધી તડી કાઢી લેવા.
  10. 10.ગરમ ગરમ સોસ કે ચટની સાથે પરોસવા.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર