હોમ પેજ / રેસિપી / મસાલા મેરીનેટ પનીર

Photo of Masala paneer by Aachal Jadeja at BetterButter
120
4
0.0(0)
0

મસાલા મેરીનેટ પનીર

Jan-08-2019
Aachal Jadeja
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મસાલા મેરીનેટ પનીર રેસીપી વિશે

પાર્ટી રેસિપી

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • ભારતીય
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. પનીર ૨૫૦ ગ્રામ
  2. ડુંગળી ૧
  3. આદુ મરચાં ની પેસ્ટ ૧ ચમચી
  4. મીઠું સ્વાદ પ્રમાણે
  5. ગરમ મસાલો ૧/૨ ચમચી
  6. હળદર ૧/૪ ચમચી
  7. તેલ જરૂર મુજબ

સૂચનાઓ

  1. સૌથી પહેલાં પનીર ના ટુકડા કરી લો
  2. કટોરા માં દહીં લો, ગરમ મસાલો, મીઠું, હળદર, આદુ મરચાં ની પેસ્ટ ,ડુંગળી ના લાબા કટકા કરી નાખી ૧૦ મિનિટ રહે વા દો
  3. કડાઇ માં તેલ થોડું મૂકી પનીર અને ડુંગળી ૨ મિનિટ સાતળી લો
  4. ચાટ મસાલો અને સિરકા વાળી ડુગળી સાથે પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર