Photo of Pasta by Aachal Jadeja at BetterButter
416
3
0.0(0)
0

પાસ્તા

Jan-08-2019
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાસ્તા રેસીપી વિશે

બાળકો ની પાર્ટી માટે ખાસ વાનગી

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો ના જન્મદિવસ માટે
  • ઇટાલિયન
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. પાસ્તા ૨ કપ બોઇલ કરેલા
  2. મીઠું સ્વાદ પ્રમાણે
  3. ઓરીગાનો ચપટી
  4. કેપ્સિકમ ૧
  5. ડુંગળી ૧
  6. મેંદો ૧ ચમચી
  7. બટર ૩ ચમચી
  8. ચીઝ ૧/૨ કયુબ
  9. ટમેટુ ૧
  10. દુધ ૧ કપ

સૂચનાઓ

  1. સૌથી પહેલાં કડાઈમાં ૧ ચમચી બટર લો અને મેંદો ૨ મિનીટ સાતળી લો
  2. દૂધ નાખ હલાવતા રહો
  3. શાકભાજી સમારી લો
  4. બીજી કડાઈમાં બટર લો
  5. તેમાં ડુંગળી, કેપ્સિકમ, ટમેટુ નાખી સાતળી લો
  6. પાસ્તા નાંખી મીઠું, ઓરીગાનો નાખો, મેંદા વાળુ બેટર નાખી હલાવતા રહો
  7. ચીઝ ખમણી ને નાખો
  8. ગરમાગરમ પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર