હોમ પેજ / રેસિપી / દહીં પાસ્તા

Photo of Curd pasta by Aachal Jadeja at BetterButter
578
3
0.0(0)
0

દહીં પાસ્તા

Jan-08-2019
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દહીં પાસ્તા રેસીપી વિશે

પાર્ટી માં બધા ના મનપસંદ

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • ઇટાલિયન
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. દહીં ૧ કપ
  2. કેપ્સિકમ ૧
  3. ડુંગળી ૧
  4. રાઇ ૧/૨ ચમચી
  5. મીઠું સ્વાદ પ્રમાણે
  6. સફેદ મેયોનીઝ ૧ ચમચી
  7. ઓરીગાનો ચપટી

સૂચનાઓ

  1. સૌથી પહેલાં પાસ્તા ને ૩ કપ પાણીમાં ઉકાળી લો
  2. ડુંગળી, કેપ્સિકમ સુધારી લો
  3. કડાઈમાં બટર મૂકી રાઈ નાખો
  4. ડુંગળી ,કેપ્સિકમ નાખી ૨ મિનિટ ચઢવા દો
  5. મીઠું અને ઓરીગાનો નાખો
  6. મેયોનીઝ અને પાસ્તા નાખી મિક્સ કરી કરો
  7. ગેસ બંધ કરી ઠંડા થવા દો
  8. દહીં નાખી મિકસ કરી પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર