તવા પનીર ઈન પાલક ગ્રેવી | Tava Paneer In Spinach Gravy Recipe in Gujarati

ના દ્વારા Rimjhim Agarwal  |  8th Jan 2019  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Tava Paneer In Spinach Gravy by Rimjhim Agarwal at BetterButter
તવા પનીર ઈન પાલક ગ્રેવીby Rimjhim Agarwal
 • તૈયારીનો સમય

  15

  મીની
 • બનાવવાનો સમય

  20

  મીની
 • પીરસવું

  4

  લોકો

1

0

તવા પનીર ઈન પાલક ગ્રેવી

તવા પનીર ઈન પાલક ગ્રેવી Ingredients to make ( Ingredients to make Tava Paneer In Spinach Gravy Recipe in Gujarati )

 • 200 ગ્રામ પનીર
 • 200 ગ્રામ પાલક સાફ કરેલી
 • 2 ચમચી દહીં
 • 1 ચપટી બેકિંગ સોડા
 • 1 કપ ટામેટા ની પ્યૂરી
 • 1 કપ ડુંગળી ની પેસ્ટ
 • 1 ચમચી આદુ-લસણની પેસ્ટ
 • મીઠું સ્વાદ પ્રમાણે
 • 1 ચમચી મિક્સડ હરબ્સ
 • 2 ચમચી તેલ
 • 2 ચમચી ઘી
 • 1 ચમચી અમૂલ બટર
 • 1 ચમચી ધાણા પાવડર
 • 1/4 ચમચી હળદર પાવડર
 • 1/2 ચમચી લાલ મરચાંનો પાવડર
 • 1/2 ચમચી ગરમ મસાલો
 • 1 ચપટી જીરું
 • 1 કપ ક્રીમ

How to make તવા પનીર ઈન પાલક ગ્રેવી

 1. પનીર નાં લાંબા ટુકડા કરીને દહીં,મીઠું અને મિક્સડ હરબ્સ માં 10 મિનટ મેરિનેટ કરો
 2. તવાને ગેસ પર ગરમ કરો અને તેલ તવા પર નાખો.
 3. પનીર નાં ટુકડા બંને સાઈડ થી શેકી લો
 4. પાલક માં સોડા નાંખીને ઉકાળી લો
 5. સાફ પાની થી ધોઈને મિક્સર માં પેસ્ટ બનાવો
 6. એક કઢાઈમાં તેલ ગરમ કરો અને તેમાં જીરું,ડુંગળી નો પેસ્ટ અને આદુ-લસણની પેસ્ટ નાખી ને 3-4 મિનટ ફ્રાય કરો
 7. ટામેટા ની પ્યૂરી નાખીને 2 મિનટ ફ્રાય કરો
 8. મીઠું અને બધા મસાલા નાંખીને શેકો.
 9. પાલક ની પ્યૂરી નાંખીને 7-8 મિનટ સુધી પકાવો
 10. બટર નાંખીને ગેસ બંદ કરો
 11. સેર્વિંગ બાઉલ માં ગ્રેવી ઉમેરો ઉપર પનીર નાં ટુકડા મૂકો અને નાન સાથે સર્વ કરો.

Reviews for Tava Paneer In Spinach Gravy Recipe in Gujarati (0)