હોમ પેજ / રેસિપી / સ્ટફ્ડ મેંગો પકોડા

Photo of STUFFED MANGO PAKODA by Deepa Rupani at BetterButter
314
4
0.0(0)
0

સ્ટફ્ડ મેંગો પકોડા

Jan-08-2019
Deepa Rupani
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્ટફ્ડ મેંગો પકોડા રેસીપી વિશે

પકોડા / ભજીયા વિના કોઈ પણ ગુજરાતી ની પાર્ટી અધૂરી હોય છે. આવા અતિપ્રિય પકોડા માં નવીનતા લાવવી એ ગૃહિણી નું કામ છે. આજે પાકી કેરી ના સ્ટુફ પકોડા બનાવીશું.

રેસીપી ટૈગ

  • વેજ
  • ભારે
  • ડીનર પાર્ટી
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 2 પાકી કડક કેરી
  2. Stuffing માટે:
  3. 2 tbsp ખમણેલું ચીઝ
  4. 2 tbsp ખમણેલું પનીર
  5. 1 tsp લાલ મરચું
  6. મીઠું સ્વાદાનુસાર
  7. પકોડા ના ખીરા માટે:
  8. 1 કપ બેસન
  9. 1 tsp લાલ મરચું
  10. 1 ચપટી હિંગ
  11. મીઠું સ્વાદાનુસાર
  12. છાંટવા માટે:
  13. 1/4 tsp લાલ મરચું
  14. 1/4 tsp શેકેલું જીરા પાવડર
  15. 1/4 tsp સંચર
  16. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. કેરી ને છાલ ઉતારી જાડી સ્લાઈસ કાપી લો.
  2. Stuffing ની સામગ્રી મિક્સ કરી લો
  3. છાંટવા ના મસાલા મિક્સ કરી લો.
  4. ખીરા ની સામગ્રી ભેગી કરી ,પાણી ઉમેરી થોડું જાડું ખીરું તૈયાર કરી લો.
  5. હવે બે કેરી ની સ્લાઈસ ની વચ્ચે થોડું પૂરણ મૂકી, સાચવી ને ખીરા માં ડીપ કરો, મસાલો છાંટો અને ગરમ તેલ માં બંને બાજુ થી તળી લો.
  6. ગરમ ગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર