હોમ પેજ / રેસિપી / લાલ મરચાં ની ચટણી

Photo of Red chilli  chatani by Vibha Gandhi at BetterButter
352
0
0.0(0)
0

લાલ મરચાં ની ચટણી

Jan-08-2019
Vibha Gandhi
5 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લાલ મરચાં ની ચટણી રેસીપી વિશે

મરચાં ને મિકસર મા પીસી લો તેમા ખાંડ, લીંબુ અને મીઠું ઉમેરી દો 6દિવસ તડકે મૂકો.ચટણી તૈયાર .ગેસ ઉપર મુકી ને પણ કરીશકાઇ છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ફ્રીઝ કરવું
  • સાથે ની સામગ્રી

સામગ્રી સર્વિંગ: 10

  1. 1કિલો લાલ મરચા
  2. 1કિલો ખાંડ
  3. 7 નંગ મોટા લીંબુ નો રસ
  4. મીઠું સ્વાદ પ્રમાણે

સૂચનાઓ

  1. લાલ મરચાં ને ધોઈ લુછી બીયા કાઢી લેવા.
  2. મિકસર મા સાથે ખાંડ, મીઠું અને લીંબુ નો રસ મિક્સ કરવો
  3. પછી પીસી લો
  4. પીસાઈ જાય એટલે તડકે 7દિવસ રાખવું
  5. બીજી રીતે ગેસ ઉપર મુકવુ, હલાવવું ધટૃ થાય એટલે ઉતારવું લાલ મરચાં ની ચટણી તૈયાર

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર