હોમ પેજ / રેસિપી / આલમંડ બ્રોકોલી સૂપ

Photo of Almond brocoli soup by Hetal Sevalia at BetterButter
391
6
0.0(0)
0

આલમંડ બ્રોકોલી સૂપ

Jan-08-2019
Hetal Sevalia
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

આલમંડ બ્રોકોલી સૂપ રેસીપી વિશે

એક હેલ્ધી ટેસ્ટી સૂપ

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ઉકાળવું
  • બાફવું
  • સૂપ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 મિડીયમ સાઇઝ ની બ્રોકોલી
  2. 1 કપ દૂધ
  3. 1 ચમચી મેંદો
  4. 1 તજપતુ
  5. 1 ટેબલ સ્પૂન બટર
  6. 1 ડુંગળી બારીક સમારેલી
  7. 15- 20 છોલેલી બદામ
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. મરી સ્વાદ અનુસાર
  10. 2 ચમચી ક્રીમ

સૂચનાઓ

  1. સૌપ્રથમ બ્રોકોલી ને ઉકળતા પાણી માં બોઈલ કરી લો.ઠંડું પડે એટલે જરૂરી પાણી ઉમેરી પેસ્ટ બનાવી લો.
  2. બદામ ને કાપી રોસ્ટ કરી લો.
  3. એક કઢાઈ માં બટર મૂકી તેમાં ડુંગળી અને તજપતુ ઉમેરો. ડુંગળી સોફ્ટ થાય એટલે મેંદો ઉમેરી શેકી લો. હવે તેમાં દૂધ ઉમેરો.
  4. થીક થાય એટલે થોડું પાણી ઉમેરી ગાળી લો.ગાળેલુ મિશ્રણ ફરીથી કઢાઈ માં લઈ ઉકાળો. ઉકળે એટલે બ્રોકોલી ની પ્યુરી ઉમેરો. જરૂર મુજબ મીઠું અને મરી પાવડર ઉમેરો.ક્રીમ ઉમેરો.એક ઉબાલ લાવો.
  5. થોડી બદામ અંદર ઉમેરો. થોડી સવૅ કરતી વખતે ઉપરથી ભભરાવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર