હોમ પેજ / રેસિપી / ચીઝ સલાડ

Photo of Cheese salad by Aachal Jadeja at BetterButter
540
4
0.0(0)
0

ચીઝ સલાડ

Jan-09-2019
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચીઝ સલાડ રેસીપી વિશે

પાર્ટી માટે બઘા નુ મનપસંદ

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • ભારતીય
  • સલાડ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 1

  1. ચીઝ કયુબ ૧
  2. મીઠું સ્વાદ પ્રમાણે
  3. ચાટ મસાલો ૧/૨ ચમચી
  4. કોબીજ ૧/૨ કપ
  5. ગાજર ૧/૨ કપ
  6. ટમેટા ૧/૨ કપ
  7. ડુંગળી ૧/૨ કપ
  8. કાકડી ૧/૨ કપ

સૂચનાઓ

  1. સૌથી પહેલાં બધા શાકભાજી ને જીણા સમારી લો
  2. તપેલીમાં બધુ મિકસ કરી લો
  3. મીઠું, ચાટ મસાલો નાખો
  4. ચિઝ ખમણી ને નાખો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર